પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૪
 

૯૪ પિતામહ હતી, ને તે ખેાજ ઉડાવી દૂર કરી. ' મા, મેં મારી ફરજ માત્ર બાવી છે, વિશેષ કાંઈ જ 'કયુ નથી.' દેવવ્રતે જવાબ દીધા. હસ્તિનાપુરના મહારાજ ભલે ચિત્રાંગદ હાય, પણ વહીવટ દેવવ્રતના હતા, એટલે લેાકેા તા દેવત્રતને જ રાજ માનતા હતા. ચિત્રાંગદનું રાજ્ય વ્યવસ્થિતપણે ચાલતું હતું. ડાઈ જ પ્રશ્નો ઊડતા ન હતા. દેવવ્રત બવા સમય વહીવટ પાછળ દેતા હતા. હવે સત્યવતીના હૈયામાં ખીજી ચિંતા હતી. પેાતાના બને દીકરા વયસ્ક થયા હતા, પણ તેમને દીકરી દેવા કાઈ દેડતુ તેની પાસે આવતું ન હતું. ત્યારે ` આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લેનાર દેવવ્રત માટે માગણીઓ આવતી હતી. દેવવ્રત તેની પ્રતિજ્ઞામાં મક્કમ હતા. લગ્ન માટેની તમામ આફરાનેા તે દૃઢતાપૂર્વક અસ્વીકાર કરતા. ' કૃપા કરી મને મારી પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાના કાઈ જ પ્રયત્ન કરતા ના' દેવવ્રત સૌને જવાબ દેતા. તેા સત્યવતીની ચિંતા પણ એ જ હતી. સૌ જાણે છે કે દેવવ્રતે આજીવન બ્રહ્મચ રહેવાની પ્રતીજ્ઞા લીધી છે. તેને તેની પ્રતિજ્ઞામાંથી ચલિત કરવાની કાઈની તાકાત નથી, છતાં તને માટે રાજવીએ દાડે છે પણ તેમના પેાતાના બંને પુત્રા માટે કોઈ પૂછવા પણુ આવતુ નથી: તે પોતાની જાતને જ પૂછતી, ' તારા પુત્ર! ક્ષત્રિય છે ! "ભલે તારા પુત્ર રાજ હાય, પણ તે માછણુના દીકરા છે ને ? તેને કા ક્ષત્રિય પેાતાની દીકરી દેવા તૈયાર થાય ? ’ · અહા, અહીં કેટલા રાજાએ દેવવ્રતને પોતાની દીકરી દેવા દાડી આવ્યા ? કેવા મહાપ્રતાપી રાજએ હતા ? દેવવ્રતને તે કેટલું સમજાવતા હતા ? પ્રતિજ્ઞાનું મહત્ત્વ પણ કેટલુ' એન્ડ્રુ આંકતાં હતા. . હવે શુ બાકી છે ? 'દેવવ્રતને સમાવવા એક રાજવી