પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૫
 

૯૫ પિતામહ પૂછતા હતા. તેની દલીલ હતી, ‘ તમે ગાદીપરના તમારા હક્ક છેડી દીધા પછી તમારા વારસા એ હક્ક માટે દાવા કરી જ ન શકે એટલે જ માછીમારના ભય અસ્થાને હતા. તમે પિતૃભક્તિમાં તરબતર હતા એટલે બ્રહ્મચર્યંની પ્રતિજ્ઞા કરી, પણ એ ઉતાવળા નિય હતા. તેને વળગી રહી જિંદગીને વેરાન બનાવવાની જરૂર નથી. તમે લગ્ન કરી જીવનના સુખાનંદ માણેા.' દેવવ્રત જાણે કાઈ પાતાની સમક્ષ અકારણ બકવાસ કરી રહ્યું છે એવા ભાવ સાથે ગંભીરતાથી બેઢા હતા. કાઈ ભાવને વ્યક્ત કરવા માંગતા જ ન હતા. દેવવ્રતના નૌતથી બકવાસ કરનાર પણ મૂંઝાતા હતા. પોતે દેવવ્રતના હિતની કેટલી વાતા કરી પણ દેવવ્રત તેના કાઈ પ્રતિભાવ દીધા જ નહિ એટલે તેના ઉત્સાહ પણ ઠંડા પડતા હતા. ક્રમ કાંઈ ખેાલતા નથી ?' તેણે પ્રશ્ન કર્યાં, શું ખેાલુ…? તમારી બકવાસ સાંભળું છું.' દેવત્રતે જવાબ દીધા.

બકવાસ છે આ ? તમારા હિતની વાતને તમે બકવાસ કહેા છે!? ' ઘેાડી ઉત્તેજનાથી બકવાસ કરનાર પૂછી રહ્યો, ‘હું તમને તમારી ભૂલ સમજવતા હતા. ભૂલ સુધારવાની તક દેવા માંગતા હતા. ’ ૮ મારી ભૂલ નથી રાજન !' દેવવ્રતે જવાબ દીધેા, મેં સત્ય- વતીના પિતા સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે. એ પ્રતિજ્ઞા મેં સમજપૂર્વક લીધી છે. તેના અમલ પણ કરી રહ્યો છું.' " જાણું છું ભીષ્મ !' બકવાસ કરનાર રાજને દેવવ્રતને મનુ સબાધન કર્યું ને કહ્યું, 'તમે ગાદીત્યાગની પ્રતિજ્ઞાનું પાલન કરીને તમે ઘણા ભાગ દીધા, પણ લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞાનું પાલન કરવાની કાઈ જરૂર નથી. તમારા પાતાના સુખચેનને આમ છીનવો પણ લેવાય નહિ. માછીમારે એ સમજવું જોઈતું હતું, પણ તે ન સમજ્ગ્યા. પિતાના સ્વાસ્થ્ય માટે મત્સ્યગંધાને લઈ જવાની જરૂર હોવાથી તમે તત્કાલ એક જ ઉપાય અજમાવ્યા,