પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૬
 

' ૯૬ ” પિતામહ પણ હવે એના ઇંધનની કાઈ જ જરૂર નથી.' ને સલાહ દીધી, જરૂર હાય તા સત્યવતીને પણ પૂછી જુઓ. ’ ' ‘મારે કાંઈ પૂછવું નથી. મેં જો ભૂલ કરી હેાય તે એ ભૂલ પણ મને કબૂલ મંજૂર છે.' દેવવ્રતે છેલ્લા જવાબ દીધા ને ઊભા થતાં ખેાલ્યા, ‘આપ જઈ શકેા છે. ’ સત્યવતીની દૃષ્ટિ સમક્ષ દેવવ્રતની અડગતાનાં દશ્યો રમતાં હતાં, દેવવ્રત તેની પ્રતિજ્ઞાના પાલનમાં મક્કમ છે. તેની મક્કમતા સત્યવતીને માટે ધણા મેાટા આશ્વાસનસમ હતી, પણ તેની ચિંતા પેાતાના વયસ્ક દીકરાઓને માટે કાઈ જ માગું આવતું ન હતુ તેને અંગેની હતી. એક વખત દેવવ્રતની પડખે જ બે ભાઈએ બેઠા હતા. દેવત્રત પેાતાની પ્રતિજ્ઞાને મક્કમતાથી દેહરાવતા હતા, પણ પેલાની નજર બે ભાઈઓમાંથી કાઈની ઉપર પડતી જ ન હતી. દેવવ્રતે કહ્યું પણ ખરું, ‘આ બ ંને મારા ભાઈએ છે. ’પણ પેલા તા દેવવ્રતને જ ગળે પડતા હતા. આખરે દેવવ્રતના જવાબ પછી તે નિરાશ થઈ પાછા ફર્યા, પણ ચિત્રાંગદ કે વિચિત્રવીય સામે નજર પણ નાખી નહિ. દેવવ્રતના શબ્દોને તેણે કેાઈ વજુદ પણ દીધું નહિ. સત્યવતી નિસાસા નાખતી હતી. માછો કન્યાના સંતાનેાને ક્ષત્રિય કુળમાંથી કન્યા મળવાની કાઈ શકયતા પણ તેને જણાતી ન હતી. ભલે તે હસ્તિનાપુરની ગાદી પર આવ્યા, પણ દીકરા તા માણુના જ ને? આવા શબ્દ પણ તેના કાને પડયા હતા, એટલે પાતાના દીકરાએ વગર પ્રતિજ્ઞાએ પણ જીવનભર બ્રહ્મચારી જ રહેશે એવી કલ્પનાથી તે ધ્રૂજતી હતી. ‘ ગાદીને શુ કરવાની ? ને ગાદીપતિને કાઈ દીકરી દેવા તૈયાર ન હેાય તા ?' હૈયાના ઊંડાણમાંથી નિસાસા નાખતા સત્યવતી બબડતી હતી.