પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૭
 

પિતામહે ૯૭ દેવવ્રત પણ સત્યવતીની ઉદાસીનતાથી વ્યગ્ર હતા. તે પેાતાની જાતને તપાસતા હતા. સત્યવતીના દિલને દુઃખ થાય તેવુ કાઈ કદમ પાતે તે ઉડાવ્યુ નથી ને? તેને ખાતરી હતી કે તે એવુ' કાઈ જ કદમ ઉઠાવ્યુ નથી કે જેથી સત્યવતીના દિલને દુઃખ થાય. ‘ત્યારે સત્યવતી કયા દુઃખના ભારથી હતાશા અનુભવે છે?' તે પેાતાની જાતને પૂછતા હતા, પણ કાઈ જવાબ મળતા ન હતા. આખરે તેણે જ સત્યવતીને પૂછ્યું : “મા, તમારા ચહેરા પર હમણાં હમણાં ગહરી ઉદાસીનતા કેમ જોવા મળે છે? કાઈ કારણુ છે ? ’ પ્રશ્ન કર્યાં, ‘ મારા કોઈ અપરાધ તા નથી ને? મે કંઈ ભૂલ . તા કરી નથી ને? એન્ડ્રુ કઈ ચિતાથી તમે પિડાતા નથી ને ? દેવવ્રતના પ્રશ્નો સાંભળતાં સત્યવતી ધ્રૂજી ઊઠી. તેણે પ્રયત્ન- પૂર્ણાંક ચહેરા પર સ્મિત રેલાવતાં કહ્યું, ‘નહિ રે, દીકરા! તારી કાઈ ભૂલ નથી થઈ. તારા કોઈ અપરાધ પણ નથી. ’ • તા તમે આમ ઉદાસીન કેમ છે?' ' ભીષ્મ ! ' જ્યારે • ઉદાસીન મારા પેાતાના કારણે બની રહી છું, હતાશાભર્યાં શબ્દોમાં ઉદાસીનનું કારણ જણાવતાં કહ્યું, મડારાજાના પ્રેમના અમૃતનું પાન કરીને હું ઉલ્લાસ માણતી હતી ત્યારે ભાવિની કાઈ કલ્પના જ ન હતી. આજે એ ભાવિની વિમાસણમાં અટવાઈ રહી છું. ' ને ગમગીન સ્વરે ખેાલી, ‘મને કાઈ મા પણ જડતા નથી. શું કરું તે પણુ સૂઝતુ નથી. ક્ષણુભર માટે મહારાન સાથે લગ્ન કર્યાં તે જાણે મારી ભૂલ હેાય એમ મને લાગે છે.' સત્યવર્તીની આંખેા ભીની ખની રહી. દેવવ્રત સત્યવતીની મનેવેદનાથી દ્રવી ઊઠયો. તેણે પ્રશ્ન કર્યાં, મા, મને તા જણાવે, પિતાજી સાથેના લગ્ન માટે હવે તમને પસ્તાવા કેમ થાય છે?? 'શું જણાવુ' ભીષ્મ ? ’