પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૮
 

૯૮ પિતામહુ

‘જણાવે, શકય હરો તા તમારા ભીષ્મ તમારી મનેાવેદના દૂર કરવા પ્રયત્ન કરશે, ' પણ તારા પ્રયત્ન સફળ નહિ થાય. ' વ્યથાપૂર્ણ સ્વરે સત્ય- વતીએ કહ્યું ને ઉમેયુ, “ મારી ભૂલનું પરિણામ આજે મારા દીકરા- આને ભાગવવું પડે છે !’ • તા. મા, ના !' ત્યવતીની ભારાભાર વ્યથાને શાંત કરવા પ્રયત્ન કરતાં ભીષ્મ ખેાયે, તમે મને ભીષ્મ કહેા છે ને મા ? તા તમારા ભીષ્મ પર્ પણ તમને વિશ્વાસ નથી ? તે। મારા ભાઈએ શું ભાગવી રહ્યા છે કહેા તા ખરા ?'

શું કહું ભીષ્મ ? ' મનાવ્યથાની વેદનાને શાંત કરવાના પ્રયત્ન કરતી સત્યવતી ખેાલી, · ચિત્રાંગદ અને વિચિત્રવીય બન્ને પુખ્ત વયના છે. ચિત્રાંગદ ગાદી પર બેઠે છે, છતાં તેમનુ જાણે કાઈ સ્થાન ન હાય, કાર્ય મહત્ત્વ ન હેાય એવા જ વ્યવહાર હું જોઈ રહી છું. તની વ્યથાથી સતત પિડાઉ છું. ' ને પૂછ્યું, · ભીષ્મ, તેમાં તમે શું કરી શકે ? જેવા તમના નસીબ!' મા, આવું ન ખેલા !' દેવવ્રત પણ સત્યવતીની વેદનાભરી વાણીથી કવી ઊડ્યો હતેા. તેણે કહ્યુ', ‘ભાઈઓના નસીબમાં ઊષ્ણુપ શી છે એ તા કહેા ? ' તમે શુ કરી શકશેા ? તમારા પ્રયત્નો પણ ત્યાં સફળ થયા હતા ? ’· સત્યવતી હવે હળવે હળવે દૈવત્રતા સમક્ષ દિલના દ્વાર ઉઘાડી પેાતાની મનેાવ્યથાને વાચાં આપવાના પ્રયત્ન કરતી હતી ને પૂછ્યું, ' પેલેા રાજન્ તમારી સમક્ષ તેની દીકરી માટે ભાગુ કરવા આવ્યા હતા ને તમે નિશ્ચયપૂર્ણાંક ના ભણતાં પડખે ખેલા બે ભાઈઓ વિષે નિર્દેશ કર્યાં હતા, પણ પેલેા રાજન, તમારા જવાબ સાંભળ્યા પછી ઊભા થયા પણ તમારા ભાઈ પ્રતિ દૃષ્ટિપાત ફેકી નહિ.' ને ક્લિના બળાપા ડાલવી રહી, ‘ ણે તેમને જોયા જ ન હેાય એમ ચૂપચાપ વિદાય થયા.’