પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૯
 

પિતામહ ૯૯ · જેવી તેની ઇચ્છા, મા ! આપણે શું?' દેવવ્રતે આખીય ઘટનાને હળવાશભરી વાણીમાં કહ્યું. ‘ના, આપણે જ ઘણું છે. ' ઉગ્રતાથી સત્યવતી ખેાલી ને પૂછ્યું, તમારા અને ભાઈઆની આવી ધાર અવગણના બરદાસ કેમ થાય ? ’ સત્યવતી જાણે દેવત્રતા જવાબ માંગતી હૈાય એમ ખાલી. • તા વિદાય થતાં રાજન નું કાંડું પકડીને કહેવુ જોઈતુ હતુ. કે, આ મારા ભાઈએ પ્રતિ નજર નાખ્યા વિના કયાં જવું છે? એમ કહેા છે. મા?' દેવવ્રતે જવાબ દીધા. એના શબ્દમાં સત્યવતીના પ્રશ્ને જગાવેલા દુઃખના ભાવ પણ હતા. સત્યવતીને તરત જ પોતાની ભૂલ સમજાઈ. તેણે સિફતપૂ ક ભૂલ સુધારવાના પ્રયત્ન કરતાં કહ્યું, 'ના, ભીષ્મના, તમે શા માટે તેનું કાંડુ પકડા, પણ તમે જ્યારે તન્ના ભણતા હતા ને તમારા એ ભાઈએ વિષે તેને જણાવ્યુ. ત્યારે તેણે ચિત્રાંગદ અને વિચિત્રવીય વિષે તપાસ તા કરવી જોઈએ ને ? આખરે તે પણ ભીષ્મના બાંધવા તેા છે ને ? શાન્તનુના જ બાળકા છે ને?' ‹ ખરું, પણ તેની મૂર્ખતા વિષે આપણે શા માટે બળાપા કાઢવા જોઈએ, મા ?' દેવત્રતૅ આશ્વાસન દેતાં કહ્યું, ' જેવી તેની બુદ્ધિ ! આપણે શું કરવાના હતા ?' ને પછી ઉમેયુ, “ તેને સાત વાર ગરજ હોય તા આવે નહિ તા જાય તેને ઘેર. આપણે શું?' '

ના, ભીષ્મ ના. તેને ગરજ ખરી પણ સાથે આપણેય ગરજ ત્તા છે જ ને ?' સત્યવતી કહી રહી ને ઉમેયુ, ચિત્રાંગદ અને વિચિત્રવીય હવે જુવાન થયા છે. તેમના લગ્નના પ્રશ્ન પણ આપણા માટે આવશ્યક . તા છે જ ને?' હવે માની મનેાવ્યથાના તાળા ભીષ્મ પામી રહ્યો. સત્યવતીની ચિંતા ઉદાસીનતાનું કારણ પણ તને હવે બરાબર સમયું. તેને માટે માંગણી કરતાં નિરાશાથી પાછા ફરતાં પણ ચિત્રાંગદ કે વિચિત્રવીય ને કાઈ પૂછતું પણ ન હતું. એ હકીકત પણ હવે તેને