પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૦
 

૧૦૦ પિતામહ બરાબર સમજાઈ. ‘મા, આટલી વાતમાં તમે દુ:ખી શા માટે થાવ છે ? દેવવ્રત ખેલ્યા. ‘તા. શું કરુ ભીષ્મ ? ’ ૯ ભીષ્મ ખેડે છે ત્યાં સુધી તમારે કોઈ પણ પ્રશ્ન પરત્વે ચિંતા કરવાની જરૂર નથી, મા !’ ‘પણ આ વાત તમને શી રીતે કહેવાય ? . ક્રમ ન કહેવાય ? મારા બંને ભાઈઓના લગ્ન થાય તેને વિષે મારે. પણ વિચારવુ તા . બેઈએ જ ને ? હું તેમના મેટા- ભાઈ નથી ?' ૮ મેાટાભાઈ તે ખરા જ ને ? પણ કાંઈ કાઈના બારણે તમારા ભાઈ માટે કન્યાની ભિક્ષા માંગવા જવાના હતા ?’ ભિક્ષા શા માટે માંગવી પડે, મા ?' . ૮ તા તમારા માટે આવનારા, તમારા તન્ના સાંભળીને પાછા કુરે છે. તમારા એ ભાઈએ છે તે તેઓ જાણતાં તે હશે જ ને? જો કુરુવ’શમાં તેમની દીકરી દેવી હેય તા તમારા ભાઈને માટે માંગણી ન કરે ? ' સત્યવતીના શબ્દોમાં પોતાના દીકરાઓની થઈ રહેલી અવગણના માટે ભારે દુઃખ હતુ. તેણે દિલની વેદના ઢાલ- વતાં કહ્યું, ' તમે ગંગામાના દીકરા ને આ બે ભાઈઓ માણુના પેટે જન્મ્યા છે એટલે તેમના પ્રતિ નજર નાખતા લેાકેા અચકાય છે ને!' ' ના, મા, ના. આવા હલકા વિચારા શા માટે કરે છે? હુ શાન્તનુના દીકરા છુ. તા ચિત્રાંગદ અને વિચિત્રવીય શાન્તનુના દીકરા નથી ? પછી ભેદભાવ કેમ હેાઈ શકે ?’ ' તમે કહેા છે ને ? બીજા તા એમ જ માને છે ને ? માટે અહી આવ્યા પછી એ ભાઈએ પ્રતિ નજર નાખ્યા વિના જ લેાકા પાછા કરે છે ને?'