આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨ ✽ પિતામહ
 

૨ પિતામહુ હતી. મહારાન્ત શાન્તનુ ઉલ્લાસભર્યા હતા, પણ ગ ગાદેવી ગંભીર તમે કેમ કાઈ ઉલ્લાસ બતાવતા નથી, દેવી ? તમારા પુત્રના જન્મના આનદ આખી પ્રજા માળે એ તમને ગમતું નથી ? '

· પણ ઉલ્લાસ માણવાની વેળા જ કયાં હશે, રાજન્?’ આખરે ગંગાદેવીએ જબાન ચલાવી. ‘કેમ રાજકુમારના જન્મ ઉલ્લાસ માણવાની વેળા નથી શું? જન્મના ઉલ્લાસ સાથે મૃત્યુના શોક પણ માણવા જ જોઈશે ને ? ’ ગંગાદેવીએ કહ્યું. ‘આ શું કહે। છે, દેવી ? આવી અમંગલવાણી, મા તના ભાવિ સંતાન માટે કેમ ઉચ્ચારી શકે ? ' હકીકત તેા કેવળ નિશ્ચિત છે, રાજન ! ' ગંગાદેવી ગંભીરતાથી કહી રહી ને ઉમેર્યું,· તમારેા રાજકુમાર જન્મશે તેના થોડા કલાકમાં જ જળસમાધિ પણ લેશે, ’ . • એટલે ?' મહારાજા શાન્તનુ ગ ંભીર થતાં પૂછી રહ્યા, ‘ જળ- સમાધિ શા માટે ? તમે તેની રક્ષા કરવાવાળા નથી શું ? ત કાઈ તેને જળસમાધિ લેવડાવે ?’ · કાઈ કૈાણુ ? ખૂદ તેની જનેતા જ તેને જળસમાધિ લેવડાવશે, રાજસ્!' 6 એટલે તમે ? તમે જ તમારા સંતાનની હત્યા કરશેા, દેવી ?’ હત્યા નહિ, રાજન્, પણ વચનપાલન કહેા. ' ગ ંગાદેવીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ' ભૂલી ગયા આપણા લગ્નપ્રસ ંગે નક્કી થયેલી શરત ? હુ” મારા સતાનેાને જળસમાધિ લેવડાવીશ. તેમને જીવતા નહિ રાખું એમ તમને લગ્ન પહેલાં સ્પષ્ટપણે જણુાવ્યું ન હતુ ? ' ને પૂરી ગંભીરતાથી ખાલી, ‘એ મારી પહેલી શરત છે. હજી પણ શરતપાલન કરવી ન હાય તા મને જવા દે ન ખેાલતાં ખેાલતાં તે ઊભી થઈ, બારણા પ્રતિ તેણે ડગ માંડવ્યા.