પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૧
 

• તા હવે ?' પિતામહે ૧૦૧ હવે શું ? જેવા એમના નસીબ !' સત્યવતી દુઃખના ખેાજ નીચે દટાઈ ગઈ હાય એમ ખાલી રહી, કાઈ માછી કન્યાની જરૂરત હાતતા તરત જ વ્યવસ્થા કરુ પણ કુરુવંશનું… એવું ધાર અપમાન મારાથી કેમ થાય ?' સત્યવતી સાડીના પાલવડે ભીની આંખેા સાફ્ કરતાં કહી રહી, કુરુવંશની વેલ નહિ તેની પણ ચિતા તા થાય જ ને?' (૩૦ પાંગરશે જ કુરુવંશની વેલ અટકી પડવાની સત્યવતીએ યુક્ત કરેલી ભીતિ દેવવ્રતના દિલને પણુ સ્પશી ગઈ હતી. પ્રહલાદ 4 ww . તમે તેા લગ્ન કરવાના નહિ ને તમારા બે ભાઈઓને કાઈ દીકરી દેવા તૈયાર નથી પછી કુરુવ´ાનું શું?' વિચાર ચક્રાવે ઘૂમતાં દેવવ્રતના મનેપ્રદેશમાં સત્યવતીએ પ્રશ્ન મૂકયો. દેવવ્રત ગંભીર વિચારણામાં ગરક હતા. હજી પણ સત્યવતી તેને સભળાવતી, ‘તમે પણ જવાબદાર તા ખરા જ ને ? હું તે જવાબદાર ઠ્ઠું જ. મહારાજ સાથે મારે લગ્ન કરવા જોઈતા ન હતા, પણ ત્યારે પ્રેમમાં અમે બન્ને ભાવિ વિષે કાંઈ વિચારી શકતા ન હતા. પ્રેમમાં પાગલ બનેલાએ ભાવિની કૈાઈ જ ચિંતા કરતા નથી. પણ તમે ? તમે શા માટે મારા બાપની માંગણીના સ્વીકાર કર્યાં? તમે જો મહારાજની જેમ મારા બાપની માંગણીના સ્વીકાર ન કર્યાં હેાત તા આજની સ્થિતિ પેદા થઈ ન હેાત. r ૮ તા મારા પિતા પ્રાણત્યાગ કરત। દેવત્રત જવાબ દીધો ને ઉમેયું, પિતા પ્રાણત્યાગ કરે તેના કરતાં દેવવ્રત તમારા બાપની માંગણીના સ્વીકાર કરે એ વધુ આવશ્યક હતું ને જે આવશ્યક હતું તેને મેં અમલ કર્યાં. ' " • એટલે તમે પિતૃભક્તિ અમલમાં મૂકી મહારાજાને મનગમતી ચૌવના મળી, માત્ર મને જ ચિંતા મળી એમ જ ને’સત્યવતીનાં