પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૨
 

૧૦૨ પિતામહ માનસિક પીડા અસહ્ય હતી. " પણ તમે ચિંતા શા માટે કરા છે। કહેા તા ખરા મા? દેવવ્રત ગમભર્યાં સ્વરે પૂછતા હતા, ‘તમારી ચિંતા દૂર કરવા હું તૈયાર છું. ગમે તે જોખમ હશે તેની પરવા નથી. ’ ચિંતા તેા આ બે ભાઈએની છે. અને મેાટા થયા છે. તારા માટે કન્યાના પિતાએ દોડતા આવે છે પણ મારા દીકરાના કાર્ય ભાવ પણ પૂછતા નથી. ’ આખરે સત્યવતીએ સ્પષ્ટતા કરતાં પૂછ્યું, તમે શું કહે। ? જ્યાં કન્યાના બાપ જ નજર માંડતા ન હેાય ત્યાં ? તમે તેા બે ભાઈઓ વિષે ઈશારા પણ કર્યાં હતેા. ' ખાલતાં સત્યવતી દ્રવી ઊઠી. તેની આંખ ભીની થઈ. માની મનેાવેદના જાણતાં દૈવત્રત પણુ ખેાલતાં ગમગીન બન્યા. તેને પણ માની ચિંતા સકારણ લાગતી હતી, પણ માની કલ્પના તેને ગમતી ન હતી. મા ભલે માછીમારની દીકરી હાય પણ તે મહારાજા શાન્તનુની પત્ની જ છે. તેનું મહત્ત્વ એ રીતે જ સમાજમાં હાવુ જોઈએ. દેવવ્રત વિચારતા હતા ને તેણે મનેામત સત્યવતીની ચિંતા દૂર કરવાના નિર્ણય કર્યોં. મા, તમે હવે સંપૂર્ણ પણે ચિંતામુક્ત થાવ. હવે મારા બે ભાઈઓના લગ્નની જવાબદારી મારા માથે.' તેણે જ સત્યવતીને વિશ્વાસ દેતાં કહ્યું. ... ‘તમે શું કરશેા ? દીકરીએના બાપને ત્યાં ટહેલ નાખરો? સત્યવતી પૂછી રહી ને ગભીરતાપૂર્વક ખેાલી, ના, હસ્તિનાપુરનેા રાજવી સામા પગલે કાઈને ત્યાં એની દીકરીનું માગુ કરવા જાય એ બરાબર નથી. ’ ૮ માગુ કરવા શા માટે જાઉં?' દેવવ્રતે પૂછ્યું, - તા શું કરશેા ?' સત્યવતી જાણવા માગતી હતી. તે અત્યાર સુધીના અનુભવે એટલું તેા સમજાઈ ગયુ હતુ. કેકાઈ રાજવી ચિત્રાંગદ કે વિચિત્ર વીય ને તેની દીકરી દેવા તૈયાર નહિ >