પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૩
 

________________

પિતામહ “ ૧૦૩ જ થાય. ને અક્સાસ કરતાં ખેાલી, ‘આખરે તેમની મા માછી- મારની દીકરી છે ને ?' સત્યવતીના મનની નિરાશા દૂર કરવા દેવવ્રતે જુસ્સાપૂ ક જવાબ દીધો : ‘ મા, દેવવ્રતના કાંડા-બાવડામાં તાકાત છે. હસ્તિના- પુરની પ્રતિષ્ઠા પણ છે, એટલે આ દૈવત્રત તેના કાંડા-બાવડાની તાકાતથી તેના બે ભાઈઓ માટે યૌવનાએ મેળવી લેશે. તમે વિશ્વાસ રાખા, મા! ' ? વિશ્વાસ તા છે, ભીષ્મ ’ તા હવે નિરાંત આરામ કરે!! ' ‘ ખરું, પણ જરા મને કહેતા ખરા કે તું શું વિચારે છે ?’ દેવવ્રત સત્યવતીને વિશ્વાસ દેવાના પ્રયત્ન કરતાં કહ્યું, જુએ મા વર્ષો પહેલાં કાશીરાજ તેની દીકરી દેવવ્રતને દેવા પિતા પાસે આવ્યા હતા, પણ ત્યારે કાશીરાજે હસ્તિનાપુરની તુલનામાં ઊભા રહે તેમ ન હતું. પિતાજી તેમના સમેાડિયાની શોધમાં હતા એટલે કાશીરાજને તેમણે ના ભણી—' વચ્ચે જ સત્યવતી ખેાલી ઊઠી, ‘તા હવે ? હવે શુ' ?' દેવવ્રતે જવાબ દીધા, ‘હમણાં કાશીરાજે તેની ત્રણ દીકરી- એને સ્વયંવર રચ્યા છે. તે માટેનુ કાઈ આમંત્રણ કાશીરાજે હસ્તિનાપુરને દીધું નથી.' ખેલતાં ખેાલતાં દેવવ્રત ઉશ્કેરાટમાં આવી ગયા ને જુસ્સાભરી વાણીમાં હાથ વીંઝતા ખેલ્યા : ‘હસ્તિનાપુરના આ અપમાનના બદલા લેવા હું કારના વિચારતા હતા.' પછી વિસ્તૃતપણે પોતાની યેાજના સમજાવતાં ખેાલ્યેા, આમ તા કાશીરાજતા અપમાનના બદલા લેવા તેના પર હુમલા કરવા વિચાર તે હતા. ચિત્રાંગદ સાથે વાત કરવા માંગતા હતા, પણ હવે હુમલાના ખ્યાલ પડતા મૂકું છું ' " • એટલે તમે બદલા લેવાની વાત મૂકી દીધી ? ’

ના.મા, ના! હસ્તિનાપુરનું અપમાન હું કદી પણુ ખરદાસ