પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૪
 

૧૦૪ પિતામહુ કરી શકુ તેમ નથી, પણ હવે લશ્કરી તાકાતથી બદલે લેવાની જરૂર જણાતી નથી. જઈશ.

' તા શું કરશેા?’ કાશીરાજે મેાજેલા તેની દીકરીઓનાં સ્વયંવરમાં હું જાતે વગર નિમ ંત્રણે ? . ‘હા, પણુ મારું પરાક્રમ શેાભી ઊઠશે, મા! શું કહેા છેા, કાંઈ સમજાતુ નથી. . જુએ મા, સ્વયંવરમાં તેની ત્રણે રાજકુમારીએ ઉપસ્થિત હશે, ને લગ્નેત્તુક રાજકુમારા પણ હશે. બરાબર એ જ વખતે હું ત્રણે રાજકુમારીઓનુ અપહરણ કરીશ. મારા સાથીએ સ્વયંવર- માંથી ત્રણે રાજકુમારીને ઉઠાવી જશે, ને હું સૌના મુકાબલા કરતા ઊભા રહીરા. ત્રણે રાજકુમારી સલામત રીતે હસ્તિનાપુર હોંચી જશે પછી હું પાછે ફરીશ.' હોંચી દેવવ્રતની યેાજના વિષે સાંભળતા સત્યવતી તા ક્ષણભર આશ્ચયૅ માં ડૂબી ગઈ. તેની આંખા પહેાળી થઈ ગઈ. દેવવ્રતની પ્રચંડક્તિની મનેામત પ્રસશા પણ કરી રહી. ધન્ય, ગંગાપુત્ર ધન્ય. ' એકદમ ઊભી થઈ દેવવ્રતના હાથ પકડી તને ચૂમી લેતાં સત્યવતી ખેાલી, ‘ચિત્રાંગદ અને વિચિત્રવી'ને તમારા જેવે ભાઈ મળ્યા એ તેમનુ કેટલું સદ્ભાગ્ય ? ' ને હષ ઘેલી બની રહી. હવે વિશ્વાસ બેઠા મા ? ' સત્યવતીના ચહેરા પરની હુંમેશની ગહરી ઉદાસીનતા અન્દેશ્ય થઈ. એ જોઈ દેવવ્રતે પણ સ તાષપૂર્વક પ્રશ્ન કર્યાં. તા ‘હા, ભીષ્મ. તારા વિશ્વાસે તા ચિત્રાંગદ અને વિચિત્રવીય ઊભા છે. ગાદી પર ભલે મારા ચિત્રાંગદ હાય પણ રાજ્યની ધૂરા તમારે હાથ છે ને ભાઈ? પછી મને વિશ્વાસ કેમ ન હેાય. ' પણ