પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૫
 

સાથે જ ચિંતાભર્યો પ્રશ્ન કર્યાં. તમને કાંઈ થાય નહિ તે જોજો.’ પિતામહ ૧૦૫ ' - ‘મા, મને કાંઈ થવાનું નથી તેની ખાતરી રાખજો.' દેવવ્રત સત્યવતીની ચિંતા દૂર કરવાના પ્રયત્ન કરતાં કહ્યું. સ્વયંવરમાં ઉપસ્થિત રાજકુમારા યુદ્ધની તૈયારી સાથે તેા નહિ જ આવ્યા હાય ને? રાજકુમારી પોતાને પસંદ કરે તેવી ઉમેદ્રથી આવ્યા હરો, ઠાઠમાથી બેઠા હરશે, ત્યારે દેવવ્રતના પરાક્રમ સામે ત કઈ રીતે ઊભવાના હતા? એમની પાસે શસ્રા પણ કેટલાં હશે ? કાશીરાજ પણ શું કરવાના હતા ? તની લશ્કરી તાકાત જમા થાય તે પડકારે તે પહેલાં તેા તેની રાજકુમારોએ હસ્તિનાપુર પહેાંચી પણ ગઈ હરો. ’ દેવલત જેમ જેમ જુસ્સાભરાં વાણીમાં પોતાની યાજના સત્યવતી સમક્ષ પેશ કરતા હતા, તેમ તેમ સત્યવતીના હૈયામાંના હરખ છલકાતા હતા. એના રામેરામ ઉત્તેજના અનુભવતા હતા.

શાબાશ, ભીષ્મ શાબાશ. ' સત્યવતી ખેાલી ઊઠી. ’ હસ્તિના- પુરની તાકાતનુ પણ એમાં દત જ હરો ને?' હા, મા. હસ્તિનાપુરની અવગણના કરનારને કેવી સબ્ન થાય છે તે પણ લેાકેા ભલે જુએ. ‘દેવત્રત પણ પુલક્તિ હૈયે ખેાલતા હતા. ગૌરવથી તેની ગરદન ઊંચી થઈ ગઈ હતી. દેવવ્રત વિદાય થયેા ને સત્યવતી તની પૂંઠ પાછળ આશા- ભરી નજર નાખી રહી. તેની દૃષ્ટિમર્યાદામાંથી દેવવ્રત દૂર થતાં તેના મનાવ્યાપાર વધી પડયો. દેવવ્રત વિષે જ તે વિચાર રમણે ચઢી હતી. ગ ંગાપુત્રની પિતૃભક્તિ પિતાના સુખ માટે પોતાના હક્કોના ત્યાગ, પાતાના જીવન સુખના પણ ત્યાગ કર્યું. તેના માટે સર્વસ્વના વિનાશનુ કારણ બનનારી માછીમારની દીકરીના સતાના પ્રત્યે પણ ઉદાર વલણની તે મનેામના મુક્ત હૈ પ્રસ`શા કરતી હતી. તેને યાદ