પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૭
 

, ૮ મા, આ મા! તમે કાં છે? આ તમારી પુત્રવધૂને વધાવી લે. ’ ત્રણે રાજકુમારીઓને લઈને સત્યવતીના ભવનમાં પ્રવેશ. કરતાં દૈવત્રતે સત્યવતીને ઉત્સાહભેર સાદ દીધા. તેને પાછા ફરવાની ઉતાવળ હતી. કાશીરાજે તેની ત્રણ રાજકુમારીઓ માટે યે!જેલા. સ્વયંવરમાંથી ત્રણેનુ અપહરણ કરીને હસ્તિનાપુર તરફ પાછા ફરતાં તેની પાછળ શાલ્ય સન્ય સાથે દાડી રહ્યો છે, તેની જાણુ થતાં ત્રણે રાજકુમારીએ માને સુપ્રત કરી દેવાની ઉતાવળમાં હતેા.. શાલ્યા સામના કરવા પાછા ફરવાની ઉતાવળ હતી. દેવવ્રતના ઉત્સાહભર્યા સાદ સાંભળતાં સત્યવતી હ ભરી દેાડી આવી. તેની સમક્ષ ત્રણ રાજકુમારીએ ઊભી હતી. ત્રણે પ્રત્યે ઉલ્લાસભર્યા દૃષ્ટિપાત કરી રહેલી સત્યવતીને દેવવ્રત કહેતા હતા,. તમે હવે લગ્નની તૈયારી કરા, ત્યાં સુધીમાં હું શાલ્યના મુકાબલે કરી પાળે આવું છું.' સત્યવતી કંઈ પણ કહે તે પહેલાં દેવવ્રત ઉતાવળા પગલે. પાછા ફર્યાં. શાલ્ય હવે આવી જ પહેાંચ્યા હરશે તેવી તેની ગણતરી હતી. તેણે પોતાના સૈન્યને તા શાલ્મના સામના કરવા પાછળ રહેવા દીધું હતું. શાલ્યને પોતાની તાકાત બતાવી દેવા દેવત્રત પણ. ઉત્સુક ₨તા. પેાતાની તાલીમના પહેલી જ વાર પરચેા બતાવવાની તેને તક પ્રાપ્ત થઈ હતી. માની તેના બે દીકરાના લગ્ન વિષેની ચિંતાને શાંત