પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૮
 

૧૦૮ ” પિતામહે કરવા દેવવ્રતે જ્યારે નિર્ણય કર્યા ત્યારે તેની નજર સમક્ષ કાશી- રાજ હતા. કાશીરાજે હસ્તિનાપુરની જે અવષ્ણુના કરી હતી, તેના બદલેા લેવા તેણે સ્વયંવરમાં ઊભેલી ત્રણેય રાજકુમારીઓને હિંમતપૂર્ણાંક ઉઠાવી. દેવવ્રતના આ પરાક્રમથી સૌ ડરી ગયા હતા. પરિણામે દેવવ્રત ત્રણે રાજકુમાીઓને સલામત રીતે લઈને હસ્તિ- નાપુર પહોંચી ગયા હતેા. શાલ્ય રાજા દેવવ્રતને પડકારતા તેની પાછળ પડયો. શાલ્ય રાજાની ત્રણે રાજકુમારીએ અંબા, અંબિકા અને અંબાલિકા પણુ દેવવ્રતના આ પગલાંથી ધ્રૂજી ઊઠી હતી. તેમણે દેવવ્રતને સક્રાધ પ્રશ્ન કર્યાં, ‘ આપ અમને ત્યાં લઈ જવ છે?' ' ક્રોધાગ્નિમાં સળગતી રાજકુમારીઓને દેવવ્રત હૈયાધારણ દેતા કહી રહ્યો, ‘તમે હસ્તિનાપુરની મહારાણીએ બનેા છે. મારા ભાઈઓને તમારી જરૂર છે. તમારા ભાગ્યના સિતારા ચમકી ઊડરો. ’ ‘ના, મારે હસ્તિનાપુરની મહારાણી બનવું નથી. અંબા બેાલી ઊઠી, ' હું શાલ્ય રાજના પ્રેમમાં છું ને સ્વયંવરમાં હું તેને જ વરમાળા આાપવાની હતી.’ ' " › શાલ્ય રાજાના પ્રેમમાં છે તમે?' દૈવત્રતે અંબા પ્રતિ ઝીણી નજર નાખતાં પૂછ્યું, ‘તમને હસ્તિનાપુરની મહારાણી થવું ગમતું નથી ખરું ને? શાલ્ય રાજાની રાણી થવું ગમે છે, પણ તેનુ મહત્ત્વ શું છે? તમે જાણેા છે?' ‘મારે જણવાની કાઈ જરૂર નથી.' અંબાએ જવાબ દીધા. દેવવ્રત હવે આ વિવાદને લંબાવવા માંગતા ન હતા, પણ અંબાના કથન પછી તેને ખાતરી હતી કે શાલ્યે રાજ તેની પ્રિયતમાને હાથ કરવા જરૂર પાછળ પડશે જ, એટલે તેણે પોતાના સાથીદારાને વચ્ચે જ થે।ભવા આજ્ઞા કરી. ત્રણ રાજકુમારીઓને હસ્તિનાપુર પહોંચાડવા રથ દોડાવ્યા. સાથીઓને હિ ંમત દેતાં કહ્યુ`, હું તરત જ પાળે ક્રુ છુ.