પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦૯
 

પિતામહ ૧૦૯ અબાને આશ્વાસન દેતાં દેવત્રતા કહ્યુ', ' જો તમારી ઈચ્છા. હસ્તિનાપુરની મહારાણી બનવાની ન હોય, ને શાયરાને જ પરણવા માંગતા હૈ। તા મારાથી કાંઈ અવરેાધ થવાના હતા ? ભલે તમે શાલ્ય રાજ સાથે લગ્ન કરી શકશે.’ દેવવ્રતના વચનેાથી અબાના દિલમાં આશાના સંચાર થયા. તેણે પૂછ્યું, 'તમે મને શાલ્ય રાજ પાસે મૂકી દેશે?’ ' ' ના, એમ ન થાય. શાલ્ય રાજા તમને લેવા આવશે.’ એટલે શાલ્ય રાજા હસ્તિનાપુર આવીને મને લઈ જશે?- તમે તને સદેશા મેાકલા ?' • સંદેશ! શા માટે ? હું જાતે જ તેને લઈ આવીશ. ’ દેવવ્રત જવાબ દીવા. દેવવ્રતના જવાબથી અંબાના રામેરામ પુલિત થયા. તે હભેર નેનાં નચાવતાં પૂછ્યું, ‘તમે જતે જઈને તેડવા જશે? ‘હા, તમારા પ્રેમને ખાતર મારે એટલું તે કરવું જ પડ ને?' દૈવત્રતે વિશ્વાસ દીધેા. માત્ર અંબાના દિલમાં જ નહિ, પણ આંબકા અને અંબાલિકાના દિલમાં પણ દેવત્રત વિષે અહેાભાવ જાગ્યા હતા.. હસ્તિનાપુરની મહારાણી બનાવવા પાતાને લઈ જનાર દેવત્રતને તેમનામત વંદન કરતા હતા. દેવત્રતે ત્રણે રાજકુમારીઓના હવાલા સત્યવતીને સુપ્રત કર્યાં. પછી જ્યારે પાછા ફરી રહ્યો હતા, ત્યારે અંબાએ સહર્ષ પ્રશ્ન કર્યાં હતા, · શાલ્યું. રાન્તને તેડી લાવવા તવ છે!?' હા, શાલ્ય રાજને હમણાં જ તમારી સમક્ષ લઈ આવું છું. ’ ઉતાવળા પગલે વિદાય થતાં દેવવ્રતે અંબાના પ્રશ્નના જવાબ દીધા.. સત્યવતી પણ આમ ઉતાવળા પાછા ફરી રહેલા દેવવ્રતના. પગલાં વિષે વિચારતી હતી. તેને ઘણું ઘણું જાણ્યું હતું, પણ તે. પહેલાં તા દેવવ્રત ત્યાંથી વિદાય થયા હતા.