પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૦
 

૧૧૦ પિતામહ સત્યવતી ત્રણે રાજકુમારી સાથે મહેલમાં આગળ વધી. ડવે તેને અબિકા અને અંબાલિકા જ પેાતાના દીકરાઓ માટે પસંદ કરવાની હતી. તેણે એ બંને પ્રતિ નેહભરી નજર નાખી. બંનેના દેહો દય થી તે પ્રભાવિત થઈ હતી. તેણે બનતા મનેાભાવ જાણવા મૂંગી મૂંગી બેઠેલી અંબિકા અને અબાલિકાની સાથે વાતા કરવા માંડી.

‘તમને હસ્તિનાપુરની મહારાણી થવાનું ગમશે તો ખરું ને ?' સત્યવતીએ પ્રશ્ન કર્યાં. આ પ્રશ્નના જવાબ આપવાનું બંને માટે આસાન પણ ન હતું. હસ્તિનાપુરમાં તેમણે પ્રવેશ કર્યાં ત્યારથી જ તેમના મનોપ્રદેશ પર હસ્તિનાપુરના પ્રભાવ પડયો હતા. સત્ય- વતીના મહેલના ઠાઠમાઠ અને વૈભવની પણ તેમના મન પર ભારે અસર હતી. જ્યારે સત્યવતીએ તેમની સાથે વાતા કરવા માંડી, ત્યારે તે સત્યવર્તીના સ્નેહાળપણાના ભાવ સ્પષ્ટ રીતે તેમને સ્પેશી ગયેા હતા. બને લાના ભારથી ગરદન જમીન સરસી ઝુકાવી શાંત હતાં, પણ સત્યવતી તેમના મને!આનંદને જોઈ શકતી હતી. એટલુ જ નહિ, પણ અબા તે શાયરાના પ્રેમમાં હતી, ત્યારે આ બંને કાઈના પ્રેમમાં નથી એટલું પણ તે સમજી ગઈ હતી. સત્યવતીના પ્રશ્નના જવાબ દેવાને બદલે અબિકાએ વળતા પ્રશ્ન કર્યાં, ‘અમારું અપહરણુ કરનાર દેવવ્રત યુવરાજ છે ને?' ના. દેવવ્રતે યુવરાજપદના અસ્વીકાર કર્યાં હાવાથી તેના નાના ભાઈ ચિત્રાંગદ યુવરાજ છે. ' સત્યવતીએ જવાબ દીધા. પછી સ્મિત વેરતાં ઉમેર્યું, ‘તારા લગ્ન ચિત્રાંગદ સાથે થશે.' ને પૂછ્યું, ‘તને ગમશે ને? કાલે તું મહારાણી બનીશ, તે ગાદી પર બેઠા છે. ’ . સત્યવતીના ઉત્સાહ અપાર હતા. પેાતાના દીકરા માછીમારની નારીના હેાવાથી ક્ષત્રિ રાજા તેમના પ્રતિ સૃષ્ટિ પણ નાખતા નથી. જ્યારે દેવવ્રત ગંગાપુત્ર હેાવાથી તે લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા