આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પિતામહ ✽ ૩
 

પિતામહે ૩ શાન્તનુ ત્વરિત ગતિએ ઊભા થઈ બારણા વચ્ચે ઊભા ને ગંગાદેવીને કહી રહ્યો, 'ના, દેવી! તમે મારા સમસ્ત જીવનની ચેતના છેા. તમે વિદાય થાવ પછી શાન્તનુના વનમાં કાંઈ જ રહેશે નહિ. ’ તેની આંખમાં પ્રેમ છલકાતા હતા. ૮ તા શરતના પાલન આડે આવવાનું ભૂલી જવું પડશે. ’ગંગા- દેવી દૃઢતાથી કહી રહી. તમે કદી પ્રેમભંગ કરશેા નહિ, રાજન !' ને હૈયાના ભાવેા ઊછળી પડયા હાય એમ શાન્તનુને વળગી પડી. તેના હૈયા પર માથું મૂકીને હર્ષોંધેલી થઈ રહી.” ‘ મારું'પણુ કેવુ' સદ્ભાગ્ય છે,રાજન્! ' ગ ંગાદેવી હષ પુલકિત સ્વરે ખાલી, ‘તમારા જેવા પ્રિતમ મને મળ્યા !' શાન્તનુ પેાતાને વળગી પડેલી ગગાદેવીની પીઠ પર ધીમે ધીમે હાથ પ્રસારતાં કહી રહ્યો, દેવી, મને ક્ષમા કરે. શરતના પાલનની આડે હું કદી નહિ આવું.' પણ સાથે જ તેના ચહેરા પર ખિન્નતા છવાઈ રહી. મનની ઉદાસીનતા વ્યક્ત કરતા નિસાસા નાખતા હળવેથી ખેલ્યા, ‘ કુરુવંશનું શું થશે ? તે અટકી જશે ? હસ્તિનાપુરની ગાદીના કાઈ વારસ પણ નહિ હોય ? ’ શાન્તનુના હૈયાથી અળગી થતા ગંગાદેવી ખાલી, ‘ આમ અફ- સેાસ શા માટે કરેા છે, રાજન? મે કાં માંગણી કરી છે કે ગંગાના પુત્ર જ ગાદીવારસ બને?’

‘હા, તમે માંગણી નથી કરી. પણ ગ ંગાના પુત્ર સિવાય ખીજે ક્રાણુ ગાદીવારસ બની શકે તેમ છે ? ' ૮ તમે બીજી પત્ની કરા. તેના દીકરા ગાદીવારસ થઈ શકશે ને ?’ બીજી પત્ની ? પ્રેમમાં વળી ભાગલા હાઈ શકે, ગંગા ?' દૂર હૈયાઞરસી

ઊભેલી ગોંગાના હાથ પકડી તેને પોતાની પડખે ખેચી બે હાથે દુખાવતાં ઊમિ`લ બનતાં શાન્તનુ પૂછી રહ્યો, ' તને એ ગમશે ?’ ૮ ગમવાના પ્રશ્ન મારે છે, પણ તમારી ચિંતા તે દૂર થશે ને?”