પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૧
 

પિતામહ જી ૧૧૧ છતાં પણ તેને પેાતાની દીકરી દેવા રાજવીએ દાડા કરે છે, તેને જે અક્સાસ હતા તે હવે દૂર થયા હતા. દેવવ્રત તેના પેટના દીકરા નથી, પણ પેાતાના સતાનાની તે જે કાળજી રાખતા હતા તેનાથી તેના દિલમાં દેવવ્રત વિષે ભારે આદરભાવ જાગ્યા હતા. મનેામન તે દેવવ્રતની પ્રશંસા પણ કરતી હતી. પોતાના સતાનાને પણુ મેાટાભાઈ પ્રત્યે આદરભાવ રાખવાની, તેમનું બહુમાન કરવાની ને તેમની સલાહની અવગણના કદી પણુ ર્રાહ કરવાની સલાહ દેતી હતી. સત્યવતી પાસે બેઠેલી ત્રણ રાજકુમારીઓને જોવા ચિત્રાંગદ અને વિચિત્રવીય પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની નજર અંબિકા અને અંબાલિકા તરફ્ જ હતી. તએ જાણતા હતા કે, અંબા તા શાલ્યરાજના પ્રેમમાં છે એટલે માટાભાઈ તેનાં પ્રેમલગ્ન કરાવી દેવા શાલ્યરાજને લેવા ગયા છે. સૌ શાલ્યરાજ સાથે દેવવ્રત આવી પહોંચે તેની આતુરતાભરી રાડ જોતા હતા. સત્યવર્તીએ લગ્નની પૂર્વી તૈયારી પણ કરી દીધી હતી. હવે દેવવ્રત આવે એટલે કાશીરાજની ત્રણે રાજકુમારીઓના લગ્ન પતાવી દેવાના હતા. ‘હજી પણ દેવવ્રત ન આવ્યા ? કેટલા વખત થયા?' જેમ સત્યવતીના મનમાં પ્રશ્ન ઊઠતા તેમ તેમ અંબાના મનમાં પણ પ્રશ્ન ઊડતા હતા. • કદાચ દેવવ્રત જોડે આવવા શાલ્યરાજ તૈયાર ન પણ હાય, ને અંબાને તેને ત્યાં મૂકી જવા દબાણ કરતા હશે. ' પણ તે ાતે આવીને તેની પ્રિયતમાને લઈ જવાની ના કેમ ભણુતા હશે?' અંબાના મનમાં પ્રશ્નો ઊડતાં, · કે પછી અપહર્તા અંબા સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા નહિ હેાય ? ’ આ શંકા સાથે જ તેની વ્યથા વધી પડી. તેને બેચેન જોઈ