આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૪
 

૪ પિતામહ ગગાએ જવાબ દીધા. · ના, ના, એવી કાઈ પાગલ જેવી વાત ન કરતી.' રાજા શાન્તનુ ગ ંગાદેવીના આવાસમાંથી બહાર ગયા. પેાતાના આવાસમાં જઈ શયામાં પડયા. ગંગાદેવી પણ તેમની પાછળ પાછળ ખાતાં પગલે આવી પહેાંચી. શાન્તનુની છાતીપર માથું મૂકી દ્રવિત સ્વરે પૂછી રહી, ‘તમારા દિલને સ ંતાષ નથી ખરું ને રાજન ? તમારી ચિંતા પણ મહત્ત્વની છે. એકના પ્રેમને ખાતર કુરુવંશની વેલ અટકાવવી ને ગાદી પણ બીનવારસ બનાવી દેવી ઉચિત છે, રાજન ?’ - તા શું કરુ? ' પોતાની છાતી પર પડેલાં ગંગાદેવીના મસ્તક પર હળવે હળવે હાથ ફેરવતાં શાન્તનુ વ્યથાપૂર્ણ સ્વરે પૂછી રહ્યો. તમે ગંગાને જવા દો. આ પુત્રનુ` લાલનપાલન કરી ને રાજ્યવશ ચાલુ રાખેા.’

ના, એ શકચ નથી દેવી ! 'ગ ંગા વિનાનું જીવન મારા માટે શકચ નથી. ’ મહારાજા શાન્તનુ ગંગાથી અલગ થવા તૈયાર ન હતા ને ગંગા પણ લગ્ન વખતની તેની શરતમાંથી પીછેહઠ કરવા પણુ તૈયાર ન હતી.'

શિકારે નીકળેલા મહારાજા શાન્તનુ શિકારની પાછળ ઘેાડા દાડાવતા સાથીએથી એકલેા પડી ગયા હતા. તે ખૂબ થાકી પણુ ગયેા હતા. તેની નજરમાં ભરી બેઠેલેા શિકાર ઝાડીઓની પાછળ અદૃશ્ય થતાં તે હતાશ પણ થયા હતા. તેણે એક વટવૃક્ષ નીચે ધેડે થાભાવ્યા. નીચે ઊતરી વૃક્ષના ટેકે બેઠક જમાવી, તનમનને થાક ઉતારવા લાગ્યા. તેની આંખાનાં પડળ બિડાતાં હતાં. ત્યાં તેની સમક્ષ એક રૂપવતી સૌંદ મઢી, આંખાના ઉલાળા ઉછાળતી યુવતી તેને સાદ દઈ રહી હતી, ‘ ખૂબ થાકી ગયા લાગે છેા. જરા જળપાન કરો ? ’ મહારાજા શાન્તનુનાક પ્રદેશ પર મીઠ્ઠા સ્વર અથડાતાં તેણે સાથ આંખા ખેાલી ને તેની સામે જળ ભર્યું. પાત્ર લઈને