પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૩
 

પિતામહ ૧૨૩ એટલે તેણે પણ ભીષ્મને ચિત્રાંગદને મેદાનમાં જવા દેવા સમજાવ્યા.. ' r ભલે, મા, જેવી આપની ઇચ્છા!' આખરે લાચારી વ્યક્ત કરતાં ભીમે કહ્યું, મારે! ભાઈ વિજેતા બનીને આવશે ત્યારે તેને હું પણ હૈયાસરસે દબાવીશ. તેના વિજયના આનંદ પણ હુ.. માણુતા હાઈશ. ’ ચિત્રાંગદને દુશ્મનની તાકાત અને કુરાળતા વિષે માહિતગાર કરતાં તેની સામે કત્યારે કયા શસ્રના ઉપયાગ કરવે! તેને વિષે. સમજ આપતાં કહ્યું, 'ભાઈ, દુશ્મનના મુકાબલા કરતાં પહેલાં તેની નબળી બાજુ વિષે જરૂરી માહિતી મેળવી લેજે, ને બરાબર સમયસર ધા કરજે. ન, વિજયી થા. ભગવાન તારું રક્ષણ કરશે. ’ ભીષ્મના આશિષ વચના સાથે ચિત્રાંગદ લશ્કરને મેાખરે ઊભા. રણમેદાનમાં વિશ્વાસ સાથે તેણે પગ દીધેલ. તેને પેાતાને પશુ પેાતાની શક્તિ, યુદ્ધ કૌરાય બતાવવાની ઘણી જ ઉમેદ હતી. દુશ્મનની તાકાત ચઢિયાતી હતી. શાન્તનુના શાસનકાળ દરજ્યાત કુરાળે હસ્તિનાપુર પર બે વખત જોરદાર હુમલા કર્યાં. હતા. પરાજીત થઈને તેને પીટેડ કરવી પડી હતી, પણ હવે. શાન્તનુ નથી. ભીષ્મે શાન્તનુ જેવા બળિયા છે, પણ તે મેદાનમાં નથી. નવે। ચિત્રાંગદ ઊભેા છે. એ જોતાં દુશ્મન પણ વધુ ઉત્સાહી બન્યા. હસ્તિનાપુરની તાકાત સામે જોરદાર હુમલે શરૂ કર્યાં.. ચિત્રાંગદે પણ હિ ંમતપૂર્ણાંક બહાદુરીથી દુશ્મનની તાકાતના બરાબર મુકાબલા કર્યાં હતા, પણ દુશ્મન તાકાત વિજયી બની. ચિત્રાંગદ. રણમેદાનમાં મૃત્યુ પામ્યા. હસ્તિનાપુરનુ લશ્કર છિન્નભિન્ન થઈ. ભાગી ગયુ હતું. ચિત્રાંગદના મૃત્યુના સમાચારે હસ્તિનાપુરના રાજમહેલમાં ભારે સન્નાટા છવાઈ ગયેા. ભીષ્મ પણુ વિજેતા દુશ્મન હસ્તિના-- પુરમાં પ્રવેશ કરે તે પહેલાં તેના મુકાબલા કરવા હસ્તિનાપુરની બહાર જે સૈન્ય બચ્યું હતું તેને લઈને દુશ્મન આવી પહેાંચે તે