પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૪
 

૧૨૪ પિતામહ પહેલાં ખડા થયે: રણમેદાનમાં ચિત્રાંગદના મૃત્યુ પછી દુશ્મન હસ્તિનાપુરના દ્વાર ખખડાવવા અધીરા બન્યા હતા. તે પૂર ઝડપે 'હસ્તિનાપુર તરફ આવી રહ્યો હતા, પણ તેને ભીષ્મના મુકાબલે ' કરવા પડશે તેવી ફાઈ કલ્પના જ ન હતી એટલે ભીષ્મને જોતાં તેની ઝડપ ધીમી પડી. તેના વિજયના ઉન્માદ પણ શાંત થયેા. ‘સ, ત્યાં જ થેલી જા. ' હસ્તિનાપુરના દરવાજા પ્રતિ આગળ વધતા દુશ્મનને ભીષ્મે પડકાર દીધા ને દુશ્મન શસ્ત્ર ઉડાવીને પ્રહાર કરે તે પહેલાં ભીમે દુશ્મન દળ પર આક્રમણ કર્યું. આક્રમણના વેગ એટલે! ઝડપી હતા કે દુશ્મન શસ્ત્ર ઉઠાવે તે પહેલાં તે દુશ્મનદળના ભીષ્મની સેનાએ કચ્ચરધાણુ કાઢી નાખ્યા. દુશ્મન આ અચાનક હુમલાથી બેબાકળા બની ગયે. તને ભીષ્મની તાકાતની ૠણ હતી. પરાછત શાલ્યરાજને હેમખેમ પાછા ફરવા દેવાના બદલે અદિવાન બનાવી હસ્તિનાપુરમાં લઈ ગયે! હાવાની પશુ તને જાણુ હતી. એટલે પેાતાના સૈન્યના કચ્ચરઘાણ પછી તે હવે સલામતી ખાતર મેદાનમાંથી ભાગી છૂટયો. ( જન બચી, લાખા પાયા!' ભીષ્મ તેની પાછળ દોડવા માંગતા ન હતા. વિજેતાને નામેાશી- 'ભરી પીછેહઠ કરવી પડી એ કાંઈ સામાન્ય ઘટના તેા ન હતી ને? હસ્તિનાપુરને બચાવવાના હેતુથી ભીષ્મે શસ્ત્રો ધારણ કર્યા હતાં, ને સિદ્ધિ પ્રાપ્ત થયા પછી પરાજીતની પાછળ દોડવાની ભીષ્મને કાંઈ જરૂર જણાતી ન હતી. ચિત્રાંગદા રણમેદાનમાં ખપી ગયે, પણ નામેાશીના ટિકા ભીષ્મે તેના લલાટે લાગવા દીધે નહિ તેથી સત્યવતીને આનંદ હતા. દીકરા ગુમાવ્યા છતાં રાજ્ય સલામત રહ્યું એ જ ધણી મહત્ત્વની વાત હતી. સત્યવતીના દિલમાં દીકરા ગુમાવ્યાનું ઘણું દુઃખ હતું. તે વ્યથિત પણ હતી. હવે. હસ્તિનાપુરની સૂની પડેલી ગાદી પર વિચિત્રવીયના રાજયાભિષેક કરવાની જરૂરત પણ તે સમજતી હતી. 'મે હસ્તિનાપર 1 કરી તેણે ભીષ્મને