પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૫
 

' ચિત્રાંગદના કપાળે કાળા ટિકા લાગવા સ ંતાષ છે. મહારાજ શાન્તનુનું નામ તેના પણ આનંદ છે. હવે પછીનું કરવાનુ છે ને?' પિતામહ ૧૨૫ દીધેા નથી એથી મને ખૂબ તમે જ ઉજજવળ, રાખ્યુ વ્યૂ પણું તમારે જ અદા. • જાણું છું, મા ! ' ભીષ્મ સત્યવતી પ્રતિ આદરભાવ ભરી નજર નાખતાં બાલ્યેા, ‘હસ્તિનાપુરતું રક્ષણ કરવું' એ મારા ધ હતા. પિતાનું ઋણ ચૂકવવાની એ ધડી હતી.' ને સખેદ એસ્થેા, ૮ ભાઈ ચિત્રાંગદે મારું માન્યું હેાત તે! કદાચ પરિસ્થિતિ જુદી હોત ! ’· · ખરુ, ચિત્રાંગદની માતા ભલે માછીમાર હોય પણ પિતા તે। ક્ષત્રિય હતા ને ? પિતાનું ગરમ લેાહી તેની નોામાં પણ દોડતું હતું ને? એટલે તે શાંત કેમ રહે? તે જીવતા હોય ત્યારે મેાટાભાઈને શા માટે હસ્તિનાપુરના રક્ષણની જવાબદારી ઉડાવવી પડે?' ખેલતાં ખેાલતાં સત્યવતીની ગરદન ગૌરવભેર ઊંચી થઈ.. હવે વિચિત્રવીર્યંના જ રાજ્યાભિષેક થશે અને ભીષ્મ ? સત્યવતીએ પ્રશ્ન કર્યાં.

હા, ચિત્રાંગદના કાઈ વારસ હેાત તા જુદી વાત હતી. ' પણ હવે તે વિચિત્રવી ને જ ગાદી સુપ્રત કરવી પડશે. ' ભીમે સત્યવતીની વાતનું સમર્થાન કરતાં પૂછ્યું, ‘ આપશે!કમુક્ત થાઓ. એટલે રાજ્યાભિષેક વિધિ શરૂ થાય. . ૮ શાક ? ’ગમગીન વદને સત્યવતી પૂછી રહી, ' શાકના આવરણ હેઠળ હસ્તિનાપુરની ગાદી સૂની કયાં સુધી રહે, ભીષ્મ ? ’· ને વ્યથાપૂર્ણ સ્વરે મેાલી રહી, ‘દીકરા ગુમાવ્યાનું દુઃખ તેા માના હૈયે સદાકાળ રહે, પણ તેથી રાજ્ય મૂનુ કેમ રહે?' ને પ્રયત્ન-- પૂર્ણાંક સ્વસ્થતા ધારણ કરતાં કહ્યું, ‘ તમે જ રાજ્યાભિષેકની તૈયારી કરે!, વિચિત્રવીય ને હું જણાવી દઉં છું.' ભીષ્મ માની ઇચ્છાના અમલ કરવા સજ્જ થયેા. તેણે રાજ્યાભિષેક વિષેની મંત્રીમંડળને ાણુ કરી ત્યારે મંત્રીએ દરખાસ્ત