પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૬
 

૧૨૬ છે પિતામહુ

મૂકી, ‘ભાઈ, તમે જ હવે હક્કદાર ' તમે જ પાટવી ા. તમારી પ્રતિજ્ઞાનું તમે ચિત્રાંગદને ગાદી સુપ્રત કરીને પાલન પણ કર્યું છે. હવે તમે પ્રતિજ્ઞાના બંધનમાંથી મુક્ત છે! એટલે તમે જ હવે ગાદી પર આવે.’તેની દલીલને વધુ જોરદાર બનાવતાં કહ્યું, તમે જો દુશ્મનના મુકાબલેા કર્યાં ન હેાત તા હસ્તિનાપુર પર તેના વાવટા ફરકતા હેાત. બધા કેદી હાલતમાં જીવતાં હેત, પણ તમે જ તને પરાજીત કરી હસ્તિનાપુરને બચાવી લીધું.' હસ્તિનાપુરની ગાદી પર તમારા જેવા તેજસ્વી, પ્રતાપી પુરુષની જરૂર છે. એક ચિત્રાંગદ ગયા. હવે વિચિત્રવીય આવશેતા તે પણ શું કરી શકવાના હતા?’ ખિન્ન સ્વરે મંત્રી હળવેથી બેાલ્યા, ‘ ક્ષત્રિયાણીનું ધાવણ જોઈએ. • તે વધુ કાંઈ ખેાલે તે પહેલાં ભીમે રાષપૂર્ણ ચહેરે પુખ્ત શબ્દોમાં કહ્યુ', ' મ`ત્રીજી, મારી મા વિષે હવે કાઈ અધટત શબ્દ ઉચ્ચારશે! નહિ. તે મારી મા છે. હું એ સહન નહિ કરું. ' ને ઉમેયુ', 'હવે પછી કાંઈ પણ ખેાલતા નહિ. કાઈં દલીલની જરૂર નથી, મત્રી, ભીષ્મની તાકીદ પછી મંત્રો પણ ચૂપ થઈ ગયા. ભીષ્મે સૂચના આપી, ‘હવે વિચિત્રવીર્યાંના રાજ્યાભિષેકની તૈયારી કરા.’ ને મંત્રીને વિશ્વાસ દીધેા, ગાદી પર ગમે તે હોય પણ ત મારા ભાઈ છે. તેની હકૂમતને આંચ પણ હું કેમ આવવા દઉં ? ' ' • જેવી આપની આજ્ઞા !' મંત્રીએ ભીષ્મની આજ્ઞાને સ્વીકાર કરતાં કહ્યું, 'તમે તમારી પ્રતિજ્ઞામાં આટલા બધા દૃઢ છે। જાણીને મને આનંદ થયા.' ને ઉમેયું, ' મમ મહારાજાએ તમને ભીષ્મનુ જે સમાધન કર્યુ છે તે સાચે જ યથાર્થ છે, 5. વિચિત્રવીયના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી હતી. હસ્તિનાપુરની જનતા પણ ઉત્સવના આનંદ માણી રહી હતી, ત્યારે રાજમહેલના એક ખૂણામાં ચિત્રાંગદની પત્ની અંબિકા ચાધાર