પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૭
 

પિતામહ ૧૨૭ આંસુ વહાવતી. ભગવાનની તસ્વીર સામે બે હાથ જોડી વંદન કરતી. નિરાશાભરી નજરે દીતભાવે વેદના સૂરે બબડતી હતી, મારા ખેાળામાં એક દીકરા હેાત તા? હસ્તિનાપુરની ગાદીના એ વારસ હેાત, ને એક દિ હું રાજમાતા પણ બની જત. ' પણ ફૂટેલાં ભાગ્ય પર જોરજોરથી પોતાના બંને હાથ ટાઢતી . દર્દભર્યાં શબ્દા ખેાલી રહી; - ખાળેા ખાલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા ચિત્રાંગદ ? ’

ચિત્રાંગદ તેને જવાબ દેવા ત્યાં ન હતા. તેની વ્યથાપૂર્ણ નજર સામે નવા મહારાજ વિચિત્રવીર્યના જયઘેષ કરતાં સેવા દેાડતા હતા. વિચિત્રવીયના રાજ્યાભિષેકની તૈયારીમાં સત્યવતી પણ · ઊલટભેર ભાગ લઈ રહી હતી. તનું વ્યથાપૂ સ્મિત પણ તેના ચહેરા પર પથરાતું હતું. બીજી ક્ષણે નિસાસેા નાંખતા બબડતી, જુવાનજોધ દીકરાના અવસાનના કાઈ ખેદ પણુ જણાય છે મહારાણીના ચહેરા પર ? જણે લગ્નના આનંદ માણુતી હેાય એમ મહારાણી બનીઠનીને ઘૂમી રહ્યાં છે.' ' અંબિકા ભલે રોકમગ્ન હાય, પણ તેનેય આ રાજ્યાભિષેકના આન ંદમાં ગમ સાથે સામેલ થવુ" જ પડયું. મહારાણો સત્યવતી તેને ખેંચી ગઈ. વિચિત્રવીયના રાજ્યાભિષેક થયેા. હસ્તિનાપુરના નવા મહારાજ વિચિત્રવીર્યના જયઘાષથી આમ ભરાઈ ગયુ ઉત્સવ પણ રંગભસે, બની રહ્યો. ત્યવતીના આનંદને કાઈ જ સીમા ન હતી. મનામન તે ભીષ્મની પ્રશંસા કરતી હતી. ´ ભીષ્મ જો તેની પ્રતિજ્ઞાને સંપૂર્ણ પણે વફાદાર ન હેાત તા વિચિત્રવાય ના રાજ્યાભિષેક શકય ન હેાત. ' ' - ધન્ય, ધન્ય, ગંગાપુત્ર ભીમ ધન્મ!' હર્ષ્યાન્વત બનતાં સત્યવર્તી એકલી એકલી બબડતી હતી. ' તેણે વિચિત્રવીય ને સલાહ દીધી, · જે બેટા, મેાટાભાઈની સલાહની કદી અવગણના કરતા નહિ.' ને પછી સખેદ કહેતી,