પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૮
 

૧૨૮ પિતામહ ચિત્રાંગદે જો ભીષ્મની સલાહ માનીને રણમેદાનમાં જવાની ઇચ્છાના ત્યાગ કર્યાં હેાત તેા તેને જિંદગીથી હાથ ધોવા ન પડયા હોત. ’ ને સાથે જ પાતે પણ ભીષ્મની સલાહ સમજી શકી નહિ. ચિત્રાંગદને દુશ્મનને મુકાબલે કરવા જવાની રજા આપી તેના અક્સાસ કરતાં ખાલી રહી, હું પણ ભીષ્મની વાત સમજી શકી નહિ. મને પણ મારે। ચિત્રાંગદ પરાક્રમ બતાવે તે ગમતું હતુ. પરાક્રમી રાજ તરીકે ચેાપાસ તેની કીતિ ફેલાઈ તેની ઝ ંખના કરતી હતી. એટલે મેં પણ તેને દુશ્મનાના મુકાબલેા કરવા ઉત્તેજન દીધુ . ' પછી ભગ્નાવશ બનતાં બેલી, ‘ મૂઈ હું" જ મારા દીકરાના મૃત્યુ માટે જવાબદાર છું ને ?' . પણ હવે અક્સેસ કરવાની જરૂર શી છે ? સત્યવતી જત જ તના મનદુ:ખને હળવું બનાવવા પ્રયત્નશીલ હતી. હવે તા વિચિત્રવીય હસ્તિનાપુરના મારાજ છે. પેાતે તા રાજમાતા તરીકે સન્માનિત છે એવા વિચારે તે દુઃખના ભાર હળવે કરતી હતી. પણ તેના દુર્ભાગ્યની ઘડીએ હજી ઘૂમતી હતી. વિચિત્રત્રીય મહારાજ બન્યા તેના મનાઆનંદ ચૂંટાઈ જતા હતા. એક મધરાતે વિચિત્રવીય ની પત્ની અંબાલિકાએ સત્યવતીના દ્વાર ખખડાવ્યા. આંસુભીની આંખે અને કરુણાભર્યા સ્વરે તેણે સત્યવતીને વિચિત્રવીની માંદગીના સમાચાર દીધા, ‘ મા, મહારાજ ઘણાં ગંભીર બીમાર છે. થાડા દિવસથી તેઓ બીમાર તા છે જ, રાજવૈદની દવા પણ ચાલે છે, પણ બીમારીના જુસ્સા હળવે! થતા જ નથી. રાજવૈદ પણ પેાતાની નિષ્ફળતાથી મૂઝાય છે, ને મહારાજ અત્યારે બેભાન હાલતમાં છે.' આંસુભરી આંખે ને દર્દ ઘેરા શબ્દએ અબાલિકા પ્રાથતી હતી, ‘મા, તમે કાંઈ કરી, એમને બચાવા મા! તમારા ચરણેામાં પડું છુ… મા ! ' અંબાલિકાની વેદનાભરી વાણી કાકલૂદીથી સત્યવતી પણ હલબલી ઊઠી. તેના માતૃપ્રેમ પશુ ઉત્તેજિત બન્યા. તે દાડતી