પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨૯
 

પિતામહ ૭ ૧૨૯ અંબાલિકાના હાથ પકડીને વિચિત્રવીય પાસે પહેાંચી ગઈ. પલ ગમાં વિચિત્રવીય બેભાન હાલતમાં પડયો હતા. રાજવૈદને તત્કાલ તેડુ થયુ હાવાથી તે હતા. વિચિત્રવીર્ય સામે થાડી ક્ષણે પણ માવજતમાં પરાવાયા ભીની નજર માંડી રહ્યા પછી સત્યવતીએ રાજવૈદને પૂછ્યું, શું થયુ' છે મહારાજને ? કેમ દવા કઈ અસર કરતી નથી? હવે શા ઉપાય છે? રાજવૈદ પણ હતારાામાં હતાં. તેના કાઈ કીમિયા કામ આવતા ન હતેા. તેણે છેલ્લા ત્રણ દિવસમાં તેની જાણમાં ને ખીજા દર્દી એ પર સફળતાપૂર્વક અજમાવેલે કીમિયા પણ વિચિત્રીય પર અજમાવ્યા, પણ નિષ્ફળતા જ મળી. વિચિત્રવીય તેના દેહમાંના વિવિધ દર્દો વિષે વૈદ સમક્ષ ફરિયાદ કરતા હતા.

હમણાં દર્દી હળવું થશે મહારાજ, ધીરજ ધરે ! 'વેદ પેાતાના સફળ કીમિયાના ઉપયેાગ કરવાની તૈયારી કરતા હતા. તેણે દર્દી ને વિશ્વાસ દીધા, આ એસિડયું તૈયાર કરું છું. મહારાજ બે વખત તેનું સેવન કરશે એટલે ૬ જણે સદાને માટે ભાગી જશે. ફરીથી દેખાશે પણ નહિ. ' વૈદ તેનાં એસિડયાં ખલમાં ઘૂટતા હતા. વિશ્વાસનું વાતાવરણુ જમાવવા બાલિકાને પણ વિશ્વાસપૂર્વક કહેતા, ( રાણીસાહેબા ! તમે નિચ'ત રહેા. મહારાજા પૂર્વવત્ સાાસમા થઈ જશે. ’ અંબાલિકા પણ દવા ઘૂંટતા વૈદ સામે શ્રદ્ધાપૂર્ણાંક નજર નાખતી બેસી રહેતી. પણ વૈદના કીમિયાને વિચિત્રવી ની બીમારીએ દાદ દીધી નડે. વૈદની આશાભરી દૃષ્ટિમાં પણ હવે હતાશા માપી રહેતી હતી, ને પોતાની પાસેની બીજી દવા ઘૂંટવા બેસી ગયા. જેમ જેમ દિવસ પસાર થતા હતા તેમ તેમ વિચિત્રવી'તી માંદગી લંબાતી હતી. એ રાત્રે તેા અબાલિકા સાથે વાર્તા કરતાં મેભાન બની જતાં અંબાલિકા ચીસ પાડી ઊંડી. તેની ચીસ