પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૦
 

૧૩૦ પિતામહુ સાંભળતાં દાસ-દાસીએ દે।ડી આવ્યાં. ' જાવ, વૈદને તત્કાળ લઈ આવે.' અંબાલિકાએ હુકમ કર્યાં ને સેવા વેદને ખેાલાવવા દોડયા. વૈદ પણ ગાભરે ગાભરા આવી પહેાંચ્યા. મહારાજાને બેભાન હાલતમાં જોતાં તે દવા તૈયાર કરવા લાખ્યા. અંબાલિકા સત્યવતીને જાણ કરવા દોડી. સત્યવતીના સહારાની તેને પણ જરૂર હતી. દિવસા થયા તે પણ વ્યથાપૂર્ણ જીવન જીવતી હતી. સત્યવતીની હાજરી તેને માટે થાડા ઘણાં પ્રમાણમાં આશ્વાસનસમ હતી. સત્યવતીએ વૈદને પ્રશ્ના કર્યાં ને વૈદે તેના જવાબમાં બીમારીનું વિશ્લેષણુ કરતાં કહ્યું, ' મહારાજાને માનસિક રાગ છે. શારીરિક કેાઈ ખીમારી નથી એટલે તે બેભાન થઈ ગયા છે. ચંતા ન કરા, બાસાહેબ! હમણાં દવા આપું છું ને કલાકમાં તેએ રાનમાં આવી જશે. ’ ‘સારું ત્યારે, હુ` પણ અહી' જ ખેડી છુ…. ' સત્યવતીએ બેઠક જમાવતાં કહ્યું. વૈદ ઘણી બધી જહેમત કરતા હતા, પણ વિચિત્રવીય ને વળગેલી બીમારી દૂર થવા માંગતી જ ન હેાય એમ વૈદના બધા પ્રયત્ના નિષ્ફળ જતા હતા. સત્યવતી વૈદની નિષ્ફળતા પામી ગઈ હતી, પણ તેના મનેાપ્રદેશમાં વેદે વિચિત્રવીય ની માંદગીનુ પૃથક્કરણ કરતા માનસિક તનાવ જણાવ્યે તેને વિષે સત્યવતી ગંભીરતાથી વિચારતી હતી. વિચિત્રવીય ને વળી માનસિક તનાવ રો! હેાઈ શકે ? રાજ્યના વહીવટમાં કાઈ એવા ગ ંભીર પ્રશ્ના ઊભા થયા નથી. કાઈના આક્રમણમાં ભય નથી તેમ વિચિત્રીય પોતે પણ કાર્યને મુલક પચાવી પાડવા માટેની ઇચ્છા પણ કરતા નથી. હસ્તિનાપુરને વળી બીજના મુલક પડાવી લેવાની ખ્વાહિશ શાને હાય ? તે। માનસિક તનાવનું કાર્ય કારણુ તા હશે જ ને?'