આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૫
 

પિતામહ પ ઊભેલી રૂપરૂપના અવતારથી યુવતીને જોતાં આશ્રય મુગ્ધ બન્યા. યુવતીના યૌવનભર્યા દેહનાં અધ વિકસિત અ ંગેાને રૂપે મઢેલી તેની કાયાને નજરમાં ભરતા ચિત્તન્ય બની ગયા હૈાય એમ બેસી જ રહ્યો. લ્યા, જરા જળપાન કરા, થાક હળવા થશે ! ' યુવતીએ તેની સમક્ષ જળપાત્ર ધરતાં હાથ લંબાવ્યા. પણ શાન્તનુ તા યુવતીના સૌંદર્યાંનુ પાન કરતા હતા. યુવતી પણ વૃક્ષના ટેકે બેઠેલા શાન્તનુને નજરમાં ભરી, મનમાં હરખાતી હતી. તેનેય સમવયસ્કની જરૂર હતી. કાણુ જાણે કેમ, પણ શાન્તનુ જાણે તેના દિલદિમાગ પર છવાઈ ગયા હતા, પણ તેનેા દમામ શ્વેતાં યુવતીનાં મનનાં આરતાં ઠરી જતાં હતાં. કેવી મૂર્ખ છે તું? આ રાજાની રાણી થવાની તારી ફાઈ યેાગ્યતા છે ખરી ?' યુવતીના દીલના ઊંડાણમાંથી પ્રશ્ન ઊઠતા હતા, ' તુ ભલે સૌંદય વતી હા, યૌવનના મેાહક તરવરાટ પણ હા, પણ તું કાણુ છે તે તેા જણે છે ને ?' જાણે તિરસ્કાર વૃત્તિથી કાઈ તેને કહેતુ હતું : ' ા, કાઈ ગમારને શોધી કાઢ. ' તે ગંભીર, અસ્વસ્થ પણ હતી. પણ ત્યાં શાન્તનુએ તેના હાથમાંનું જળપાત્ર લીધું ને તૃષા છીપાવવા જળપાન કરવા માંડયું.

યુવતી પણ હવે મનેાકલ્પનાના ભયથી શાંત થઈ હતી. ખૂબ તૃષા લાગી છે, નહિ ? ખીજું લઈ આવું ?’ યુવતી પૂછી રહી. ‘ હા, તૃષા તા ખૂબ લાગી છે, પણ—' ખેાલતાં ખેાલતાં શાન્તનુ અટકી ગયા. તેની નજરમાં યુવતી ભરાઈ હતી, તેની આંખેામાં તુફાન હતું. પ્રથમ દૃષ્ટિએ જ શાન્તનુને યુવતીનુ યૌવનથી થત- ગનતું દેહસૌ દ` ગમી ગયું. જળપાત્ર લેતાં યુવતીના કરના જે આòપાતળા સ્પર્શ થયેા હતા. તેણે શાન્તનુની ચેતના હરી લીધી.

  • પણ બણુની ચિંતા ન કરી. અહી. પાસે જ છે. હમણાં વધુ