પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૧
 

પિતામહ ” ૧૩૧ ગંભીરતાથી સત્યવતી વિચારતી હતી. લાંખી વિચારણા પછી એક તક` ઊચો, ‘ કદાચ ભીષ્મ અને વિચિત્રીય વચ્ચે કાઈ પ્રશ્ન અંગે વિવાદ જાગ્યા હાય ને તેમાંથી મનદુઃખ ઊભુ થયુ… હાય તા માનસિક તનાવ સ્વાભાવિક છે. પણ એવી કોઈ દુ ટનાની તેને જાણુ નથી. ભીષ્મે તેા તરત જ તેનું ધ્યાન ખેંચ્યા વગર રહે જ હિ. પણ—' આ કલ્પનાતંતુ આગળ લંબાય તે પહેલાં તે સ્વગત બબડી, ‘ના, ના, ભીષ્મ વિષે કાઈ અનિષ્ટ કલ્પના કરવી ન જોઈએ. ભીષ્મ તેની પ્રતિજ્ઞાને પૂરતા વફાદાર છે. એટલે તા મારા દીકરા ગાદીપતિ થયા. ભીષ્મ બંને દીકરાઓનાં વહીવટને સફળ બનાવવા સતત જહેમત પણ કરે છે. તેને વિષે કાઈ દૂષિત વિચાર મારા મનમાં ઉદ્ભવવા જ ન જોઈએ. ’ મનેામન તે પસ્તાવા પણ કરી રહી. હવે વૈદ પણ થાકયો હતેા. તના સર્વોત્તમ આસિયાં ને સર્વાંત્તમ ઉપચારા વિચિત્રવીયની બીમારીને દફે કરવામાં નિષ્ફળ જતા હતા. હવે તેા તેની મૂંઝવણ પણ વધી પડી હતી. અ'બાલિકા પણ વૈદની હતાશાને પામી ગઈ હેાય તેમ દર્દનાક સ્વરે વૈદને પ્રાથતી હતી, ‘મારા સ્વામીને બચાવા વૈદરાજ, તમારા ઉપકાર કદી નહિ ભૂલું.' તેની આંખમાંથી અશ્રુપ્રવાહ પણ વહેતા હતા. વૈદ પણ દ્રવી ઊઠતા હતા. તે અબાલિકાને શાંત્વન દેતા હતા, ♦ હું મારાથી બનતાં બધા જ પ્રયત્ન કરું છું.' પોતાની પાસેની એક જડીબુટ્ટી તેની સામે ધરીને કહી રહ્યો, આ જડીબુટ્ટીને છેલ્લા સહારા છે.' તે જડીટ્યુટ્ટી વિષેની સિદ્ધિએ-સફળતા વિષે મ્યાન કરતાં કહેતા, ‘આ જડીબુટ્ટીએ છેલેા સહારા લીધા છે, ભા સાહેબ ! પછી વિશ્વાસ સ્થાપિત કરવા મથતા હાય એમ કહેતા, • એક વખત સદ્ગત મહારાજાને આ જડીબુટ્ટીથી તંદુરસ્તી પ્રાપ્ત થઈ હતી. એટલે હવે આ જડીબુટ્ટીની અજમાયશ કરું છું. પ્રભુની દયા હરો તા મહારાજ ફરી હરતાંફરતાં તંદુરસ્ત થઈ જશે.' '