પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૨
 

૧૩૨ પિતામહ વૈદ તેની જડીબુટ્ટીને ઉપયોગ કરતા હતા. અંબાલિકા તેના પ્રતિ આશાભરી મીટ માંડી રહી હતી. વૈદ પણ જડીબુટ્ટીના ચમત્કાર જોતા બેઠા હતા, પણ તેના ઉત્સાહ ઠરી ગયા. જડીટ્ટીની અસર તત્કાલ થવી જોઈએ. પાંચ-દશ મિનિટમાં જ ના નયના ઊઘડવા જોઈએ. વધુ દશ મિનિટમાં તે સ્વસ્થતાપૂર્વક વાત કરવા જોઈએ. પણ વિચિત્રવીય પર તેની કાઈ જ અસર જણાતી ન હતી. કેટલેાય સમય આશાભરી સૃષ્ટિ માંડી રહ્યા પછી જ્યારે કાઈ અસર જણાઈ નહિ ત્યારે વૈદ ઊભા થયા. તેણે ખિન્ન સ્વરે અંબાલિકાને કહ્યું, ‘બા, હવે તમે બીન કાઈને ખેલાવે. મારા બધા જ પ્રયત્ના નિષ્ફળ ગયા છે. ’ વૈદ વિદાય થયા ને અબાલિકા પણ વ્યથાભરી સત્યવતીના આવાસ ભણી દોડી. સત્યવતીને વૈદની નિષ્ફળતા વિષે જણાવી બીજા કાઈ વૈદને લઈ આવવા પ્રા ના કરી. સત્યવતી પણ ગભરાઈ ગઈ હતી. તેણે તત્કાલ ભીષ્મને ખેાલાવ્યા. ભીષ્મ વિચિત્રવીય ની બીમારી વિષે જાણતા હતા. એકમે વાર તે જાતે બીમાર વિચિ વીય પાસે ગયા પણ હતા, ત્યારે વિચિત્રવીયે તેની સાથે વાતા પણ કરી હતી. એટલે સામાન્ય બીમારી છે એવા વિશ્વાસે ભીષ્મ નિરાંત અનુભવતા હતા. જ્યારે સત્યવતીએ વેદનાભરી વાણીમાં વિચિત્રીય ની હાલત વિષે જણાવ્યુ. ત્યારે ભીષ્મ પણ હલબલી ઊચો. તેમાં પણ રાજવૈદે અંબાલિકા સમક્ષ પેાતાની નિષ્ફળતા સાથે જ બીબને ખેાલાવવાની સલાહ આપી હેાવાની વાત જાણતાં તે પણ મૂઝાતા હતા. હસ્તિનાપુરમાં વદે તેા ધણા હતા, પણ બધા જ વદેશમાં રાજવૈદ જ વધુ કુરાળ હતા. એટલે હવે કાના આશા લેવા તેની સૂઝ તેને પડતી ન હતી. ભીષ્મ ! ભાઈ!' આંસુની અખંડ ધારા વહેતી કરતી સત્યવતી ભીષ્મને કહી રહી હતાં. “ કાઈ પણ ઉપાયે મારા વિચિત્ર-