પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૩
 

વીય ની જિંદગી બચાવવી જ જોઈએ.' ' ' પિતામહ મ ૧૩૩ જાણું છું, મા !' ભીષ્મ પણ્ દ્રી ઊડચો હતા. તેણે વિશ્વાસ દીધા, ‘ બીન્તુ વૈદને તત્કાળ લઈ આવું છું. મા, તમે શાંત રહે. ઈશ્વરની ઈચ્છા હશે તે સૌ સારુ· થશે.’ ભીષ્મ બીજા વૈદને પણ લઈ આવ્યા. તેણે પણ ઘણાં ઘણાં: ઉપચાર કર્યાં. તેને માટે પણ આ માંદગી ભાવિની ઉજજવળતાને' પામવા માટેની એક તક હતી. જો તે વિચિત્રવીય ને માંદગીમાંથી હેમખેમ બેઠા કરી શકે તા રાજવૈદનુ સ્થાન તેને માટે નક્કી જ હતું. એ સ્થાન પામવા માટેની આ તકને સફળ બનાવવા તે પણ ઘણાં ઘણાં પ્રયત્ન કરો. અરે! રાત્રિ પણ તે બીમાર સાથે જ ગાળતા, પણ તેનેય નિરાશ થવું પડતુ. તે પણ વિદાય થયા. હવે માત્ર કોઈ ચમત્કાર થાય તા જ વિચિત્રવીય સ્વસ્થ થઈ શકે. એવા કાઈ ચમત્કાર થયા જ નઽિ ને વિચિત્રવીય પણ વિદાય થયા. સત્યવતીને બીજા દીકરાના અવસાનના સખત આધાત લાગ્યા. તેનાં સ્વપ્નાં શળાઈ ગયાં હતાં. તેની મનેાવ્યથા પણ ઘણી હતી. ભીષ્મ તેને આશ્વાસન દેતાં કહેતા, મા! ઈશ્વરની ગતિના કાઈ પાર પામ્યુ છે? આપણે લાચાર છીએ. ’ ' , ' જાણું છું, ભીષ્મ ! નણું છું ! ' અશ્રુભીની આંખેા સાફ કરતાં સત્યવતી દભીના સ્વરે કહી રહી. • કાઈના હક્ક, અધિકાર છીનવી લઈને પોતે તેના ઉપભાગ કાં સુધી રહેવાના હતા ? ઈશ્વરના ન્યાય ભલે મને ન ગમે, પણ તેના ન્યાય તા સાચે જ છે ને?' ભૌમ સત્યવતીના વચનેાના મમ પણ તેના આનંદ તે માણતા ન હતેા. દિલ પર ભારે ચાંટ મારતા હાય એમ ઊંચો ને સત્યવતી પ્રતિ પ્રનાથ દૃષ્ટિ . બરાબર સમજી ગયા હતા, સત્યવતીના શબ્દો તેના ઘેાડીક ક્ષણા તે લબલી માંડી રહ્યો. મારું આ તમે શ। બકવાસ કરે છે?' તેણે પૂછ્યું', · મારા