પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૪
 

૧૩૪ છે પિતામહ ભાઈઓએ કયાં કાઈના હક્ક છીનવી લીધેા હતા? તેઓ પોતે જ હક્કદાર હતા. તેમણે તેમના હક્કે ભાગવ્યા તેમાં ઈશ્વરના ન્યાયની વાત કુચાં આવી?' ' ભીષ્મ, તું ભલે તારા છીનવાઈ ગયેલા હક્ક વિષે શાંત હા, તારા પિતાની જિંદગી કાજે તેં ભલે તારા હતું બલિદાન દીધું પણ હકીકતમાં તા તારે! હક્ક છીનવાઈ જ ગયા હતા ને? તું ભલે એમ માનતા ન હેાય પણ લેાકેા તે એમ જ માને ને?' • લેાકા શા માટે એવી કલ્પના પણ કરે? ચિત્રાંગદ અને વિચિત્રવીય રાાન્તનુના જ સંતાનેા છે. શાન્તનુના એ અધિકાર હતા કે, પોતાના ગાદીવારસ તેને ઠીક લાગે તેને બનાવે. તેમણે ચિત્રાંગને ગાદીવારસ બનાવ્યા, યુવરાજપદે સ્થાપ્યા તેમાં બીજાએ શા માટે ટિકા કરે?' મેાલતાં ખેાલતાં ભીષ્મ પણુ દ્રવી ઊઠચો હતેા. ઋત્યવતી પ્રત્યે તેણે હંમેશા પૂજ્યભાવ જ રાખ્યા હતા. તેને રાતાની માતા જ માની હતી. તેની કાઈ પણ ઇચ્છાની પાત ક્યારેય અવગણના પણ કરી ન હતી, છતાં સત્યવતીના મનમાં આવા ભાવ કેમ જાગ્યા હશે? r તેણે સત્યવતીને પ્રશ્ન કર્યાં, મા, તમારા દિલમાં આજે આવે ભાવ કેમ જાગ્યા ? મારી કાર્યં ઊણપ છે? મેં તમને કદી દુભવ્યા છે, મા ?’ ભીષ્મ ગદ્ગદ કંઠે પૂછતા હતા.

ભીષ્મની હાલત જોતાં સત્યવતી પણુ દ્રવી ઊંડી. તેણે ઊભા થઈ ભાંગી પડેલી હાલતમાં બેઠેલા ભીષ્મના મસ્તક પર પ્રેમાળ હાથ મૂકી તેને હૈયાધારણ દેતાં કહી રહી, ‘ ભીષ્મ ! તમને દુભવ્યા તેના મને ધણા જ અક્સાસ છે. તમે મારા પ્રત્યે પુત્રવત્ ભાવ જ રાખ્યા છે તે હું જાણું છું. તમે કદી પણ મારી આજ્ઞા અમાન્ય કરી નથી તે પણ હું જાણું છુ. જે કાંઈ બન્યું. તેના અસેસ કરતાં મારા મનમાં અપરાધભાવ જગ્યે તેને હુ વાચા આપુ છુ તમને કાઈ દોષ દઈ શકે તેમ નથી. તમે મારા બંને પુત્રને