પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૫
 

પિતામહ ૧૩૫ બંધુભાવથી જાળવ્યા, તેમના માટે તમે ઘણાં ઘણાં પુરુષાર્થા પણ કર્યાં, એ પછી મારા દિલમાં તમારા વિષે કાંઈ શ`કા પણ કેમ જાગે ?' તેણે આવેશમાં આવી ભીષ્મના કોલપ્રદેશ પર ચુંબન દેતાં કહ્યું, ‘હવે આજની સ્થિતિને જ આપણે વિચાર કરવા જોઈએ. તમારી સલાહની મને ખૂબ જ જરૂર છે, ભીષ્મ ! ' સલાહ નહિ, આજ્ઞા કહેા મા. તમારા ભીષ્મ તમારી આજ્ઞાનું કદી પણ ઉલ્લંધન નહિ કરે મા1 ખાતરી છે ને ?' ' ‘હા, ખાતરી જ કેમ, પૂરતા વિશ્વાસ પણ છે, ભીષ્મ 1 × • તા કહેા, શું ઈચ્છે છે ?'

  • ઇચ્છા તા એટલી જ છે કે હવે હસ્તિનાપુરની ગાદીના

વારસ હેવા જોઈએ. બંને ભાઈઓ નિઃસંતાન ગુજરી ગયા છે એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઊભી થઈ છે. કુરુવંરાના વેલા વધતા જ રહેવા જોઈએ અને હસ્તિનાપુરની ગાદી સૂની ન રહેવી જોઈએ.' ને ઉદ્વેગપૂર્ણ સ્વરે ખાલી, ‘મને બે દીકરા ગુમાવ્યા તેના અફસાસ છે, પણ તેના કરતાંય કુરુવંશ અને ગાદી સૂની રહે તેને વિશે વિશેષ ચિંતા છે.' ને ભીષ્મને પ્રશ્ન કર્યાં, તમે કાઈ માર્ગ બતાવશે?' ખભા ઊંચા કરતાં ભીષ્મે જવાબ દીધા, હું શા મા બતાવું મા! મને તેને વિશે વિચારવાની પણ જરૂર શી છે?' 'શુ' કહેા છે, તમે?' અચંબાભરી સત્યવતી પૂછી રહી. તમે બેઠાં છે, પછી તમારે જ જે યાગ્ય ય કરવા જોઈએ.' ભીમે કહ્યું. માનશે ખરા ?' સાચુ` કહુ" " મા અને વ્યાજબી હાય તે નિ તમે મારા નિણૅય

મા, તમને હજી પણ ભીષ્મને વિશ્વાસ નથી ? સત્યવતીના પ્રશ્નથી આધાત અનુભવતા હાય એમ ભીમે પ્રશ્ન કર્યાં. • વિશ્વાસના પ્રશ્ન જ નથી, ભીષ્મ ! '

તા શું છે, મા?