પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૬
 

૧૩૬ ” પિતામહ કરશે.'

વિકટ સમસ્યા છે. તેમાં તમારા સહકારની જરૂર છે.’ સહકાર નહિ મા, તમે આજ્ઞા કરે. તેનુ” પાલન ભીષ્મ જરૂર ' ‘તા સાંભળેા, ભીષ્મ !' પૂર્ણ સ્વસ્થતા જાળવતાં સત્યવતી સહેજ ટટ્ટાર થતાં ખાલી, ‘હવે આ બધી જ સમસ્યાના ઉકેલ તમે લાવી શકેા છે!!' ' . એટલે?' સાથય ભીમે પૂછ્યું, હસ્તિનાપુરની ગાદી તમે તમને પાછી મળે છે. ગાદીના વારસ જ સંભાળા. તમારી હતી તે જ નહિ, પણ કુરુવંશના કરી લેા.' જાણે સહજભાવે વેલેા વધતા રહે એ માટે તમે લગ્ન ખેાલતી હાય એમ સત્યવતી ભીષ્મને કહી રહી તેણે ઉમેયુ, ૮ મારી આજ્ઞા માનવી હાય તા માના. ’. સત્યવતીની આજ્ઞા સાંભળતાં ભીષ્મના રામરામ સળગી ઊડ્યા. માતાની આજ્ઞાની તેમણે કદી અવજ્ઞા કરી જ નથી, પણ હવે અવજ્ઞા કરવી જ પડશે. તેનું ભારાભાર દુઃખ હાય એમ થાડીક ક્ષણા ચેતનવિહીન ક્ષુબ્ધપણે ઊભા રહ્યા. સત્યવતી પણ ભીષ્મ સામે આશાભરી સૃષ્ટિ માંડી રહી હતી. બંને વચ્ચે ગ ંભીર શાંતિ હતી. ' એલેા, માની આજ્ઞાનું પાલન કરવા તમે ટેવાયેલા છે એટલે આ આજ્ઞાની અવગણના તે। નહિ જ કરેા તેવા વિશ્વાસ છે. ' સત્યવતીએ શાંતિને ભાગ કરતાં કહ્યું. ' માફ કરે! મા, તમારી આજ્ઞાની અવગણના કરતાં જે પાપ મને લાગે ને પ્રતિજ્ઞાનેા ભંગ કરતાં જે પાપ લાગે તેના કરતાં ધણું હળવું હશે. એ પાપની સજ્જ ભાગવી લઈશ, પણ પ્રતિજ્ઞાભંગ કદી નહિ થાઉં.' ‘પણ કુરુવંશના તમે અંત લાવી દેશે? હસ્તિનાપુરની ગાદી જૂની રહેવા દેશે? હસ્તિનાપુરના કાઈ રાજ-મહારાજ નહિ હોય ?