પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૮
 

૧૦ ભીષ્મના અણુનમ નિણુ ંયે સત્યવતીની મૂંઝવણ વધારી દીધી. તેનુ મન પશ્ચાત્તાપની અગનજ્વાળાઓમાં શેકાતું હતું. શાતનુ સાથેનુ તેનું લગ્ન આવી ગંભીર સમસ્યામાં પરિણમશે તેની તને કલ્પના પણ કાંથી હેાય ? તેના બાપની તેના ભાણા હસ્તિનાપુરના રાન્ત થાય તેવી પ્રબળ ઈચ્છા પૂર્ણ પણ થઈ, પણુ આજેય બને પુત્રો જુવાનજોધ વયે અવસાન પામ્યા. તેના બાપની મુરાદ ભલે પૂર્ણ થઈ, પણ કેટલી વિકટ સમસ્યા પેદા થઈ ? તેણે ભીષ્મને સમજાવવા મંત્રીને પણ આગ્રહ કર્યો. તેની નજરમાં ગાદીપતિ અને ગાદીવારસને પ્રશ્ન ઘણુંા મહત્ત્વના હતા. જો બંને પુત્રોમાંથી કોઈને પણ પુત્ર હેત તેા એ ગાદીવારસ પુખ્ત વર્ષના થાય ત્યાં સુધી ગાદી સંભાળવાની જવાબદારી ભીષ્મ પર મુક્તા ને ભીષ્મ તે અદા પણ કરત, પણ બંને પુત્રોને કાઈ સ ંતાન જ ન હતું. ‘તમે ભીષ્મ પર દબાણ કરે, માઁત્રી !' સત્યવર્તી આ સ્વરે મત્રીને વિનવતી હતી. તેનુ હૈયું ભરાઈ આવ્યું હતું. તેણે દ- ભર્યા સ્વરે કહ્યું, ‘મંત્રી, હસ્તિનાપુરની ગાદી અને કુરુવંશની વેલ જો અટકી પડશે તા તેને માટે જવાબદાર સત્યવતી જ હશે. હુ જ દુર્ભાગી આજની સમસ્યાના મૂળમાં છુ, મ`ત્રીજી !' સત્યવર્તીની મનેવેદનાની આર્દ્ર વાણીથી મંત્રી પણ હલબલી ઊઠયો હતા. ભીષ્મના દૃઢ મનેાબળથી તે પરિચિત હતા. ભૂતકાળમાં