પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩૯
 

પિતામહ ૧૩૯ તેને ભીષ્મ સાથે જે વિવાદ થયા હતા તેમાં તને ભીષ્મના અણુનમ વલણુનાં દર્શન થયાં હતાં. તેણે કહ્યું, ‘તમારી આજ્ઞા પ્રમાણે હું ભીમને સમજાવવાના પ્રયત્ન કરીશ. પણ મને શંકા છે, ભીષ્મ મને દાદ દેશે નહિ!'

  • નણું છું, છતાં પણ તમે પ્રયત્ન તે કરા. બીજને કારણે

નહિ, પણ હસ્તિનાપુરની પ્રજાને કારણે ભીષ્મ પ્રતિજ્ઞાના આગ્રહ છેડી દેવા જોઈએ. હુ તેમને પ્રતિજ્ઞાધનમાંથી મુક્ત કરુ છું." પછી પ્રતિજ્ઞાને વળગી રહેવાની જરૂર નથી. ' ભીષ્મને સમાવવા મંત્રીને માકલ્યા છતાં સત્યવતીને ખાતરી હતી કે ભીષ્મ તેની પ્રતિજ્ઞામાંથી ચલિત થશે જ નહિ. તે ચિંતામાં પડી જતી. પેાતાની જાતને જ ફિટકાર દેતી હૈાય એમ ખેાલતી, ૮ કુરુવંશના અંત સત્યવતો તારા પાપે જ આવરો ને ? હભાગિની. તું જ હસ્તિનાપુરની ગાદીને પણ સૂની રહેવા દઈશ ને?' સત્યવતીની આંખમાંથી સતત અશ્રુધારા વહેતી હતી. ખુદ- ભીષ્મ સામે વાત કરતાં પણ તેના હૈયાનાં વલેણાંમાંથી આંસુ વહેતાં હતાં. માની હાલત જોઈ ભીષ્મ પણ હલબલી ઊડતા હતા. સત્ય-- વતીની ચિંતાને પણ સમજતા હતા. બે ભાઈઓ નિઃસંતાન વિદાય. થયા પછી હવે વશ અને ગાદી બંનેના પ્રશ્ના ગંભીર હતા, પણ. પેાતે શુ કરી શકે તેમ હતા ? પ્રતિજ્ઞાનાં બંધન તેાડવા તે તૈયાર ન હતા. કાઈ પણ પ્રલેાભનને વશ થઈ દેવેની, ધરતીની, સૂરજની. સાખે લીધેલી પ્રતિજ્ઞા કેમ તેાડી શકાય? • તે। માનું દિલ દુભાતું હેાય તેના કાઈ ઉપાય પણ નહિ ? ’· ભીષ્મના મનમાં પણ પ્રશ્ન ઊઠતા હતા, પણ તેના કાઈ જવાબ. તેને મળતા ન હતા. પેાતે અસહાય હતેા. માએ પણ હવે તેને. આગ્રહ કરવા ન જોઈએ. તેણે મંત્રીને પણ પેાતાની પ્રતિજ્ઞામાં માની ગમે તેટલી છૂટ.