પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૦
 

૧૪૦ પિતામહુ મૂકવા તૈયાર હાય પણ પાતે હડવા તૈયાર નથી. એમ સ્પષ્ટપણે જણાવી દીધું. મંત્રી પણુ ગમગીન હતા. તેને આ વિમાસણભરી સ્થિતિના કાર્ટ ઉકેલ જણાતા. ન હતા. તા હવે શુ થશે ભીષ્મ ? મોંત્રીએ પ્રશ્ન કર્યાં, ' તમે મહારાજા શાન્તનુના પુત્ર મેાજુદ છે, છતાં વંશના અંત આવશે ? આ સૂની ગાદી પર કોઈ બીજો આક્રમણ કરી તેના પર બિરાજશે તે તમારા માટે ઠીક ગણાશે ? ભાવિના ઈતિહાસકાર પણ તમારી જિદ્દ માટે તમને જવાબદાર નહિ ગણે?' મંત્રી પણ ભીષ્મને આ આફતની સ્થિતિમાં ડ છેડવા સમજાવતા હતા. ખેાલતાં ખેાલતાં તે પણ ગદ્દગદ થઈ ગયા હતા. તેણે કરુણામિશ્રિત સ્વરે ઉમેયુ, ·‘તમારા ઉડાગ્રહુ હસ્તિનાપુરની પ્રજાના દ્રોહ કરવા જેવા છે, હજી પણ સમજો ભીષ્મ ! ' ને ભય વ્યક્ત કરતાં કહ્યું, ચિત્રાંગદને ડાથે પરાછત થયેલાં રાજવી પણ હવે હસ્તિનાપુરને સહેલાઈથી છતી શકશે ને? પેલે। શાલ્યરાજ પણ તેના અપમાનનેા બદલે લેવા હસ્તિનાપુર પર ધસી આવશે તા? સાવ આસાનાથી તે હસ્તિનાપુરના કબજો પ્રાપ્ત કરી શકરો.’ દ્રવી ઊઠેલાં દિલે મંત્રીએ ભીષ્મને છેલ્લી પ્રાર્થના કરી : હજી સમસ્તે, હસ્તિનાપુરની જનતા પણ તમને જ ગાદીનશીન જોવા માગે છે.' ને પૂછ્યું, ' પ્રજાની ઇચ્છાની પણ તમે અવગણના કરી શકશે?’ મત્રી કરુણાસભર શબ્દો ડાલવતા હતા. તેના દિલની આરઝુ વ્યક્ત કરતા હતા. ભીષ્મનુ દિલ પણ મત્રીની દલીલથી દ્રવી જતું હતું. મંત્રીની દલીલમાં ઘણું તથ્ય હતું. જૂની ગાદી પર હકૂમત જમાવવા હસ્તિનાપુર પર કાઈ પણ આક્રમણ કરી રશકે છે ને સહેલાઈથી તેને સફળતા પણ મળે તેમ છે. પેાતે જીવતા છે, ગમે તેવા બળવાન શત્રુના મુકાબલા કરવાની તાકાત પણ પેાતાનામાં છે. પણ તે ાને મદદ કરે? લશ્કરની ટારવણી પોતે શી રીતે કરી