આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૬
 

૬ પિતામહ પાણી લઈ આવું છું !' એમ બેાલતાં યુવતી જળપાત્ર લઈને દાંડી, શાન્તનુ દાતી યુવતીની પીઠ પાછળ નજર નાખી રહ્યો, હવામાં ઊડતી એની સાડીનેા પાલવ તેનાં અ ંગાને ખુલ્લાં કરતે હતા. શાન્તનુ એનું રસપાન કરી રહ્યો હતા. . અહીં આવા નિર્જન વગડામાં આ અપ્સરા કયાંથી આવી ચડી હશે ? કેવી કામણગારી છે ? જાણે હૈયે દબાવી તેના અધરના રસપાન કરું ? શાન્તનુની વિળતા વધી પડી. ત્યાં હાંફતી હાંફતી યુવતી જળપાત્ર સાથે શાંન્તનુ સમક્ષ ઉપસ્થિત થઈ. શાંન્તનુ તા યુવતીના સૌદર્યાં. કેફમાં જ મસ્ત હતા. તેણે યુવતીના હાથમાંથી જળપાત્ર લેતાં તેના હાથ પણ પકડયો, જાણે યુવતી પણ તેની ઇચ્છા જ અમલી બનતી હોય એમ ઉલ્લાસ ભરી શાન્તનુની પડખે બેઠી. શાન્તનુ તેને નજરમાં ભરી રહ્યો હતા તા યુવતીના લેાનિયા લાના ભારથી ઝૂકી ગયા હતા. પાણી ભરેલું જળપાત્રહજી શાન્તનુના હાથમાં જ હતું. પ્રયત્નપૂર્વક લેાચનિયાં ઊંચાં કરતાં યુવતીએ કહ્યું, ‘ જળપાન કરી લ્યા, પછી થાડા આરામ કરે !’ - શાન્તનુ સ્વગત ખબડા હતા, તમે જો સાથે હા તે આરામ પણ પ્રેાલ્લાસભર્યું બની રહે.' પણ આ શબ્દો હાડ પર લાવવાની તેનામાં હિંમત ન હતી. મૂંગા મૂંગા તેણે જળપાન કર્યું ને જળપાત્ર જમીન પર મૂકતાં યુવતીને પૂછી રહ્યો, ‘તમારું નામ ? ’ ' મારુ નામ ગંગા !' શરમ ભરેલાં નેનાં પર પડળ દેતાં યુવતી ખેાલી ને તેણે પણ વળતા પ્રશ્ન કરવાની હિ ંમત કરી, આપ તા કાઈ રાજવી લાગેા છે, ખરું ને ? ’ ‘હા.' શાન્તનુએ પેાતાના પરિચય દેતાં કહ્યું, પણ દિલને કરાર નથી, જિંદગીમાં કાઈ ઉલ્લાસ-આનંદ પણ નથી. રાજ ભવનની સૂની. દીવાંલેા વચ્ચે નિરસ જિંદગી જીવું છું.' ને પછી