પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪૧
 

" ** પિતામહ છે ૧૪૧ શકે ? લશ્કર પણ તેની આજ્ઞાને સ્વીકાર કેમ કરે? પોતે લશ્કરને આજ્ઞા દેનાર કાણુ હતા? ભીષ્મ પણ હતાશામાં સરી પડયો હતા. શૂન્યમન્સક મંત્રી સામે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં ખેડા હતા. આંખનાં પાપચાં પણ ઢળી પડતાં ન હતાં. મંત્રી હવે ભીષ્મના આખરી જવાબ સાંભળવા ઉત્સુક હતેા. જોકે તને ભીષ્મના જવાબ ા હશે તેની ખબર હતી, પણ ભીષ્મ પર પેાતાની દલીલેાની કાઈ અસર થઈ છે કે નહિ તે જોવાની. તેની ઈચ્છા પણ હતી. આખરે ભીષ્મ મંત્રીની દલીલા સામે પેાતાની અણુનમ સ્થિતિ વિષે સ્પષ્ટતા કરતાં ગમગીન અવાજે ખેાલ્યા, મંત્રીજી, તમારી દલીલામાં પણ ઘણુ તથ્ય છે. ' બસ, તા હવે સ્વીકાર કરેા ને આજની વિમાસણભરી સ્થિતિના અંત લાવે !' ભીષ્મ તેનું વાકય પૂરુ કરે તે પહેલાં વચ્ચે જ મંત્રી ઉત્સાહઘેલે! બનીને ખેાલી ઊઠ્યો. તેણે ઉત્સાહના આવેગમાં પાકાર કર્યો, મહારાજા ભીષ્મના જય ને ફરીથી જયઘેાષ કરવા ઉતાવળા હતા, પણ ભીમે તેને અટકાવ્યા.

. સબૂર, મંત્રીજી !' ભીમે કહ્યું, ' ભીષ્મ તેની પ્રતિજ્ઞામાં મક્કમ છે. બધાડને કાઈ જ અવકાશ નથી. મૂંઝવણમાં પડી ગયેલાં મત્રીએ પૂછ્યું, 'તેા વંશ ને રાજ્ય બધું જ જવા દેવા માંગેા છે તમે? તા, વંશ અને રાજ્યની સેવા કરવા ભીષ્મ સદા તૈયાર હરો, પણ પેાતાની પ્રતિજ્ઞામાંથી કાઈ લાલચને વશ થઈ કદી પણ ચલિત નહિ થાય. • જેવી આપની મરજી!' હતાશાભર્યા મંત્રી હાથ ખંખેરી ઊભે થયેા. ભીષ્મની વિદાય લઈ સીધા સત્યવતીના મહેલે પહોંચ્યા.. મત્રીના ચહેરા પરની ઉદાસીનતા જોતાં સત્યવતી મંત્રીની