આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૭
 

પિતામહ છ પડખે બેઠેલી ગંગાના હાથ પોતાના હાથમાં લેતા ખેાલ્યા, તમે અહીં' એકલાં જ હશે। ખરું ને ?' ‘હા, માબાપ હતાં, પણ અત્યારે તે એકલી જ છું.' • તા અહી આવા નિજૅન વગડામાં તમે એકલાં શી રીતે રહી શકે ? કેાઈના સહવાસ નહિ. જિંદગી જાણે વેરાન-વગડા જેવી જ હશે ને?' ‘ના રાજન્, જિંદગી તા હરીભરી છે, વગડામાં નિર્જનતા પણ નથી, અહીં પશુએ છે, તેમને સહવાસ આનદદાયક છે, પંખીઓના કલરવ, કલોર, કેટલાં મીઠા હેાય છે?' ને મયુરનાં નૃત્યા, કાયલના ટહુકાર મનને ભર્યુ ભર્યુ જ રાખે છે. કયાંય કશા ઉલ્કાપાત નથી, કયાંય ચિંતા પણ નથી.' યુવતી શાન્તનુ સમક્ષ તેના જીવનની કિતાબનાં પાનાં ઉકેલતી હતી. ‘છતાં પણ માનવ સહવાસની અધૂરપ તા ખરી જ ને? કદાચ તમે બીમાર પડેા તેા તમારુ કાણુ ?' શાન્તનુ જાણે એક- લવાયી જિંદગી જીવતી યુવતીના હમદર્દી બનતા હતા. તેણે પ્રશ્ન કર્યાં, માનવી સાથે જિંદગી જીવવાની ઇચ્છા થતી નથી શું?' r શાન્તનુના પ્રશ્ન સાંભળતાં અંતરના ઊંડાણમાંથી નિસાસા સરી પડવો હાય એમ નિશ્વાસ નાખતાં જવાબ દઈ રહી, ‘ ઇચ્છા તાં થાય, આખરે ગંગા પણ માનવી તે છે જ ને?” • તા અહીં" કેમ પડી રહેા છે?' કાં જા? કાની સાથે રહું ?' તમે ઇચ્છા તા માર્ગ બતાવું!' શાન્તનુના ક્લિમાં ગંગાના જવાબમાંથી ઉત્સાહ જાગ્યા. પાતા ગંગાના સૌ ના મેાહમાં તરબતર હતા. તેના હૈયાની પાંટી પર ગંગાની . તસ્વીર. પણ અંકિત થઈ ચૂકી હતી. તેના નિરસ જીવનમાં ગંગાના ઘેાડી· ક્ષણે'ના સહવાસે રસ છલકાતા થયા હતા. તે પાતે નિમ ત્રણ દેવા ઉત્સુક હતા, પણ ગંગાના જવાબથી