આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯
 

પિતામહુ ૯ આવવા તૈયાર હશે. ' મહારાજા શાન્તનુને પરિચય પામતાં ગંગાની ઉત્તેજના પણ જાગતી હતી, પણ તે અધિર ન હતી. તેની ઉત્તેજના અવ્યક્ત જ રહેતી. ગંભીરતા ધારણ કરી મહારાજ શાન્તનુના દિલમાં રમતાં ભાવેાનું નિરીક્ષણ કરતી બેઠી હતી, ’ ‘કહે।, કહા !' વ્યથાપૂર્ણ સ્વરે શાન્તનુ પૂછી રહ્યો, ‘તમને મહારાણી બનવું ગમતુ નથી ?? ૮ મહારાણી !' સાથય ગ ંગા પૂછી રહી. ૮ હા, હસ્તિનાપુરના મહારાણી— ’ પણ લેાકેા શું કહેશે ? વગડાના પ ંખીને રાજમહેલના પિંજરમાં પૂરી દીધા પછી તેની શી દશા થશે ?’

  • શંકા ન કરે, ગંગાદેવી. હું તમને હૈયાસરસી રાખીશ.

રાજ્યમાં તમારું માનપાન મહારાજ શાન્તનુ જેટલું જ રહેશે, ચિંતા ન કર.' ને પેાતાને હાથ લંબાવી ગંગાના હાથમાં મૂકતાં ખાયેા, ‘ આ મારું વચન છે. ' ‘ભલે. તમારા વચન પર મને ઈતબાર બેસે છે, પણ—' ‘પણ શું…? હવે ચાલેા મારી સાથે…' ' ના, એમ નહિ. મને પણ થડા

જરૂર. પણ કેટલા સમય ?’ સમય વિચારવા તેા દેશો ને?’ . • આજની રાત્રી. કાલ સવારે મારા નિર્ણુય જણાવીશ. ' ‘ આજની રાત્રી ?' શાન્તનુ પણ ગ ંગાદેવીની સૌ દાળમાં એટલે બધા ખૂંપી ગયા હતા કે તેને માપવા માટે નિર્જન ભયાવહ વગડામાં રાત્રી ગાળવા પણ તે તૈયાર હતા.

હા, રાત્રી દરમ્યાન હુ વિચાર કરી લઉં. ' ગંગા ખેાલી. ‘ભલે એમ કરે।. 'શાન્તનુએ ગંગાની દરખાસ્તને મંજૂરી દેતાં કહ્યું, “ તા કાલ સવારે આ વૃક્ષ હેઠળ હુ" તમારા આગમનની પ્રતિક્ષા કરતા મેઢા ાઈશ. ’ શાન્તનુના આ નિણૅયથી ગ ંગાનું આશ્ચર્ય ખૂબ વધી ગયુ..