આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૦
 

૧૦ પિતામહુ એટલુ` જ નહિ, પણ મહારાજાની પ્રિત વિષેના ભાવ પણ વધી પડયો. તેણે સારું પ્રશ્ન કર્યાં : ‘હસ્તિનાપુરના મહારાજા આ વૃક્ષ હેઠળ રાત્રી-વાસે કરશે? આ નિત ઘેાર જંગલમાં ? જ્યાં રાની પશુ રાત્રીની મેાજ માણવા ઘૂમતાં હેાય છે, ત્યાં તમે એકલાં અહી` રાત્રી વ્યતિત કરા એ ઠીક ગણાશે ? ’ જયાં ઠીક અીકના પ્રશ્નના હવે છેદ ઊડી ગયા છે, ગંગાદેવી! શાન્તનુએ ગ ંગાના ખભા પર માથું ઢાળી દેતાં કહ્યું. ગ ગાદેવી મારી પડખે છે, ત્યાં રાની પશુઓના ભય પણ શા?’ શાન્તનુએ તેનાથી વિખૂટા પડેલાં સાથીએ તેને શેધતાં શેાધતાં ત્યાં આવી પહેાંચ્યા હતા. દૂર દૂર સુધી ઘેાડાઓની હાર જામી હતી. સાસ્ત્ર સાથીએ મહારાજ શાન્તનુ સમક્ષ ઊભા ઊભાવિદાયની તૈયારી કરતા હતા. તેમને આદેશ દીધા, ૪ તમે સૌ વિદાય થાવ.

• ને તમે મહારાજ ? ’ હું રાત્રી વનમાં ગુજારીશ. ’ ‘ પણ તમે એકલા ? ' તા,

. હું એકલેા નથી.’ ને પડખે બેઠેલી ગંગા પ્રતિ દૃષ્ટિપાત કરતાં ખેલ્યા, મારા જીવનના સહવાસ મને પ્રાપ્ત થયા છે. તેના સથવારે વગડે। શું કે રાજમહેલ શુ? બધુ" જ સરખું છે. તમે નિરાંતે પાછા ક્રેા. ' ને વળી ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું, મંત્રીજીને કહેજો કે કાલ પ્રભાતે મહારાજા શાન્તનુ મહારાણી ગ ંગાદેવી સાથે પધારે છે. તેમનુ સામૈયુ* કરવાની બધી જ ગેાવણુ કરે.' સાથીએ સૌ વિસ્મય પામ્યા. સૌની નજર મહારાજાની પડખે ખેલી ગ ંગા પ્રતિ હતી. સૌના મનના ભાવા ભિન્ન ભિન્ન હશે. પણ સૌ નિશ્ચિતપણે સ્વીકારતાં હતાં કે અભૂતપૂર્વ માહક, સૌ ંદય થી મઢેલી યૌવના પર મહારાજ શાન્તનુ માહી પડયા છે. પણ સાથે તેમના મનમાં પ્રશ્ન પણ ઊઠતા હતા, ‘આવું આહ્લાદક સૌદય