આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧
 

અહીં” વગડામાં કયાંથી ? ' . . . .

  • ]

પિતામહ ાં ૧૧ ગંગા પણ હવે નિર્ણય કરી બેઠી હતી. રાત્રીવાસ આ ધેાર ભયાવહ જગલમાં ગુજારવાના મહારાજાના નિણૅયે મહારાજના પ્રેમમાં વિશ્વાસ બેઠા. તે પણ હવે હસ્તિનાપુરની મહારાણી બનવાનાં સ્વપ્ના નેનાંમાં ભરી બેઠી હતી. ‘ મહારાજ, મારે ખાતર આપ આવું જોખમ શા માટે ખેડે છે ?' ગગાએ પ્રશ્ન કર્યાં. તે તમારે તમારા નિણૅય તત્કાલ જણાવવા જોઈએ. ' શાન્તનુએ જવાબ દીધા. નિણ ય જણાવું તે પહેલાં મારે એક વચન જોઈએ છીએ. ગંગાએ વાત મૂકી. ... · હા, હા, વચન એક નહિ, અનેક માંગો. ' ઉત્તેજનાપૂર્ણ સ્વરે શાન્તનુ ખેલ્યા ને પછી પ્રશ્ન કર્યાં, ' તમને પુરુષના વચન પર ઈતબાર તા છે ને ? એ ઈતબારના અભાવે તે તમે કાઈ વચન માંગતા નથી ને ?' એકદમ આવેશમાં આવી શાન્તનુએ ગંગાના હાથ પકડી, સૂર્ય` સામે નજર કરીને ખેાલ્યા, “ હૈ સવિતા- નારાયણ, હું વતદેવતા, હે વનનાં પશુપ ખીએ, તમારા સૌની સાક્ષીએ ગંગાદેવીના હું મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું. તમે તેના સાક્ષી બની રહે.’ ગંગા પ્રતિ દૃષ્ટિપાત કરતાં શાન્તનુ પૂછી રહ્યો, હવે તમારે કાઈ વતની જરૂર છે ખરી?'

‘ હા, મહારાજ. હું અહી… વગડામાં સ્વતંત્ર જીવન જીવું છું, મારા કાર્ય માં કાઈ દરમ્યાન થતું નથી. કેાઈ દરમ્યાન થાય એ મને મજૂર પણ નથી. ' શાન્તનુ ગંગાદેવી સામે મેાં મલકાવતાં ખેલ્યા, ‘ બરાબર છે. તમારી વાત !' .ને પછી ખાતરી ઉચ્ચારતાં કહ્યું, ‘ તમારી કાઈ પણ. ઇચ્છાની આડે કાઈ આવશે નહિ. તમારા કાઈ પણુ કાની આડે