આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૨
 

________________

૧૨ પિતામહુ ંપણ શાન્તનુ કદી નહિ આવે. ’ પ્રેમ છલકાવતી આંખા ગંગા સામે માંડતાં પૂછ્યું, હવે કાઈ વચનની જરૂર છે ખરી ? ' પછી હૈયામાં ઊછળતા પ્રેમને ઠાલવતા શાન્તનુ ખેલ્યા, ૮ દેવી, તમારી ક્રાઈ 'પણુ ઈચ્છાની હું કદી પણ અવગણના નહિ કરું. તમારા દિલને ર્જ થાય તેવી કાઈ વાત પણ નહિ કરું ’ છતાં પણુ ગ ંગા તેની જે ઇચ્છા વ્યક્ત કરવા માંગતી હતી, તે ઃ ઇચ્છા સ્પષ્ટ કરવા વચ્ચે જ ખેાલી : • કહા, તમે જે ઇચ્છે. તે કહેા. ' ૮ મને સંતાન જોઈતા નથી.' લજજાના ભારથી ઝૂકી ગયેલી નજરે ગંગાએ તેની વાત પેશ કરી. ગંગાની વાત સાંભળતાં શાન્તનુ થેાડીક ક્ષણૢા માટે ગંભીર બનીને ગંગા સામે નજર માંડી રહ્યો. તેની નજરમાં આ હતું. સ્ત્રી મા બનવાની ઝંખના સતત કરતી જ હેાય છે. માતૃત્વ વિનાનુ સ્ત્રીજીવન અધૂરું અપૂર્ણ રહે છે, છતાં ગંગાને મા બનવું નથી ? પણ તરત જ તેણે આ શંકાનું સમાધાન શેાધ્યું, ‘ ભલે ગંગા અત્યારે ગમે તેવા તાઁ લડાવે, પણ તેના ખાળામાં સંતાન રમતું હશે ત્યારે તેનું માતૃવાત્સલ્ય ખીલી ઊડશે. ખેાળામાંથી બાળકને ઉડાવી, હૈયા સાથે દબાવીને બાળકના કુમળા મુલાયમ ગાત્રાને ચૂંબનથી ભીજવી દેશે. ’ આ તર્ક સાથે જ શાન્તનુએ સ્મિત વેરતાં જવાબ દીધો : ‘ ભલે. જો તમે માતા બનવા ઇચ્છતાં જ ન હેા તેા હુ... શું કરવાના હતા? જેવી તમારી ઈચ્છા.' ? શાન્તનુના રામેરામ ગોંગા છવાઈ ગઈ હતી. એટલે ગંગાની શરતાની સમીક્ષા કરવા જેટલી પણ તેનામાં સ્વસ્થતા ન હતી. તમે આ શરતાનુ પાલન તેા કરશે જ ને એવા વિશ્વાસ રાખું ખરા ? ' ગંગા હજી પણ શાન્તનુના દિલને ઢ ઢાળવાના પ્રયત્ન કરતી હતી. તેણે શાન્તનુ સમક્ષ જે શરતા મૂકી હતી તે શરતા