આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૩
 

પિતામહ ૫૦ ૧૩ કાઈ પણ પુરુષ કદી પણુ સ્વીકારે નહિ એવી તેને ખાતરી હતી. એટલે અત્યારે પોતાના મેાહપાસમાં બધાયેલા શાન્તનુ કયારેક તેના વચનના ભંગ પણ કરે તેવી આશંકા સહજ હતી. તેણે સ્પષ્ટતા કરી,‘ જુએ રાજત, તમે જે ક્ષણે શરતના ભંગ કરશે તે ક્ષણથી આપણા લગ્નસંબધાના અંત આવશે. હું પાછી મારા વગડામાં પહેાંચી જઈશ.’ ć હા, હા, પણ શરતના ભંગ કરું તા ને? ' શાન્તનુ સ્મિત વેરતા ખેલ્યા ને ગ ંગાના મનની શંકાનું સમાધાન કરતા ગ ભેર મેાલ્યા, ' દેવી શાન્તનુ ક્ષત્રિય છે. તે વચનની કિ ંમત બરાબર જાણે છે. તમે નિર્ભય રહેા. શાન્તનુ તમારા માગ માં કદી પણ અંતરાય- રૂપ નહિ બને.’ ગંગાના એ ખભા પર હાથ મૂકી તેની નજરમાં નજર મેળવી નેત્રપલ્લવી રચતા પૂછી રહ્યો, ‘હવે કાંઈ પૂછ્યું છે ? ' ' ‘ ના, રાજ! ' ગંગા પણ શાન્તનુના હૈયાસરસી ચંપાઈ જવા ઉત્સુક હતી. હસ્તિનાપુરમાં આનંદ છવાયા હતા. મહારાન્ત શાન્તનુ અને મહારાણી ગંગાદેવીનું જનતાએ ઉમળકાભેર સ્વાગત કર્યું. ગંગાદેવીના સૌદ મઢયો દેહ યૌવનના ઉમગાથી ભર્યું ભર્યાં હતા. ગંગાની પ્રથમ પ્રસૂતા પછી થાડા દિવસેામાં જ તરતના જન્મેલા બાળને લઈ, નદી પ્રતિ પ્રયાણ કરવા મહેલમાંથી બહાર પડી ત્યારે મહેલની દાસીએ તેના પ્રતિ ચિંતાભરી નજર માંડી રહી હતી. કુતૂહલવશ ગ ંગાના ચૂપકીદીથી પી પણ કર્યાં. તેણે જે દશ્ય જોયુ તે એટલું તા ભય કર હતું કે તે ત્યાં જ બેભાન થઈને જમીન પર પડી હેાત. તેની આંખે અંધારાં આવ્યાં. તેણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા જાળવી. ગ ગા રાજમહેલમાં આવી પહોંચે તે પહેલાં તે તેના સ્થાને ગોઠવાઈ ગઈ. ગોંગાએ જ્યારે રાજમહેલમાં પગ દીધા ત્યારે તેની સ્વસ્થતા