આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૪
 

૧૪ પિતામહ ગજબની હતી. પોતાના હાથે જ પેાતાના બાળકને આમ જળસમાધિ કરાવતી ગંગા પ્રત્યે દાસીના મનમાં ભારાભાર રાંષ હતા. પણ મહારાણી ગંગાના વદન પર કાંય ગમ દેખાતા ન હતા. સંપૂર્ણ સ્વસ્થતાપૂર્વક તે પલ ગમાં પડી અને થેાડીક ક્ષણામાં પ્રગાઢ નિદ્રામાં સરી પડી. શાન્તનુની ઈચ્છા વિરુદ્ધના ગંગાના આ ધાતકી પગલાં વિષે . -રાજમહેલમાં સૌના મનમાં ભારે રાષ હતા. ગ ંગા તેનાથી અજ્ઞાત પણ ન હતી, પણ તે ાણતી હતી કે કોઈના રાષ કામ આવે તેમ નથી. તે સ્વસ્થ અને શાંત હતી. તેના નિ યમાં મક્કમ હતી. તેણે સાત સાત સતાનાને જન્મ દીધા ને બાળક જગતને જોવા માટે પેપચાં ઉધાડે તે પહેલાં તને જળસમાધિ પણ કરાવી દીધી હતી. હમણાં જ તે પુનઃ પ્રસૂતા બની હતી. તેની પડખે નવજાત બાળ પાપચાં બીડીને પડયું હતું. ગંગા તેના દેહપર હાથ પ્રસારી તને ઠપકાવતી હતી, પણ બાળક શાંત હતું.

બાળક પર હાથ ફેરવતાં ફેરવતાં તેના મનના ભાવા હમણાં ઊછળી પડશે એવા ભયથી તેણે જ બાળકને પડખેથી દૂર કર્યું. હમણાં થેાડે! કાળ આ મહેલના સુખશૈય્યામાં પડયો રહે, ‘દુર્ભાગી ! ’એમ બબડતી તે પલંગમાં પડી મધરાતની પ્રતીક્ષા કરતી હતી. સાત સાત સંતાનેાને જન્મ દીધા પછીની થેાડીક ક્ષણેામાં જળસમાધિ કરાવી દેનાર ગંગાના દિલમાં માતૃભાવ જાગતા જ ન હતા. આઠમા બાળકના પણ અામ તેણે નિશ્ચિત કર્યાં હતા. તે મધરાતની પ્રતિક્ષા કરતી હતી. દાસ-દાસીએ પણ ત્યારે ભરનિદ્રામાં હશે, મહારાજ તા વચનબદ્ધ છે એટલે તેમના તરફથી ફૂંકાઈ ભય ન હતા પણ દાસ-દાસીએમાંથી કાઈ તને અટકાવે હિ, એટલે તે મધરાત પછી જ તેના નિણૅયને અમલમાં મૂકવા માંગતી હતી.