આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫
 

મહારાજા શાન્તનુ પણ ચિ ંતિત હતા. મહારાણીએ આઠમા પુત્રને જન્મ દીધા હેાવાના સમાચાર જ્યારે તેને મળ્યા ત્યારે જ તેને મન સાથે નિય કર્યાં હતા. તેની સમક્ષ ઊભેલા સેવકના ચહેરા પર ગંભીર ઉદાસીનત હતી. તે જાણતા હતા આ બાળકને પણ મહારાણી જળસમાધિ લેવડાવશે. ને મનમાં પણ પ્રશ્ના ઊઠતાં, ‘ મહારાણી શા માટે નિજ સંતાનના જન્મ પછી તરત જ જળમાં ફેંકી દેતી હશે ? ’ને વળી પ્રશ્ન ઊઠતા, ‘ મહારાજ પણ કેમ આ અધમ કૃત્યને શાંતિથી બરદાસ કરતા હશે?- . દાસીન ચહેરે ઊભેલા સેવ- શાન્તનુ પેાતાની સમક્ષ ગ ંભીર કૅની મનેાવ્યથા સમજી ગયા હૈાય એમ તેને વિશ્વાસ દેતાં કહ્યું, ' જા સૌ સારું થશે. ચિંતા કરવાની જરૂર નથી ! માત્ર સેવા જ નહિ પણ મંત્રીમંડળ પણ મહારાણીના અધાર કૃત્યને શાંતિથી બરદાસ કરતાં મહારાજા વિષે ચિંતિત હતું. તેમણે શાન્તનુ સમક્ષ પેાતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું પણ હતું, મહારાજ, આપ શાંતિથી મહારાણીના અધાર કૃત્યને બરદાસ કરી રહ્યા છે ?' ને પછી પ્રશ્ન કરતાં, ‘તેા કુરુવંશ હવે અહીં… જ સમાપ્ત થશે ને આ હસ્તિનાપુરની ગાદી પર કાણુ બિરાજરો ? હસ્તિનાપુરની જનતાના ભાગ્ય સામે આપ આંખને બંધ રાખેા એ ફ્રેમ ચાલશે, મહારાજ ? ' -