આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬
 

૧૬ ” પિતામહ શાન્તનુ મંત્રીના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા હાય એમ તેના ચહેરા સામે સ્થિર દૃષ્ટિ માંડી બેઠા હતા. મહારાણીએ સાત સાત સંતાનેાને જળસમાધિ કરાવી તેની વેદના મંત્રીના ચહેરા પર અંકિત થયેલી હતી તા શાન્તનુ પણ ચિંતીત હતા. મત્રીએ નિસ્તબ્ધ બેઠેલા મહારાજ સામે તીવ્ર દૃષ્ટિપાત કરતાં પ્રશ્ન કર્યાં, ‘પણ તમે આ બધું જાણવા છતાં શાન્ત કેમ છે? હવે આઠમા સ ંતાનને પણ મહારાણી જળસમાધિ કરાવે તે પણુ તમે શાંતિથી બરદાસ કરી લેશે?’ પ્રત્યુત્તરમાં શાન્તનુ ગંભીર વદને બેઠા હતા. મ ંત્રોના પ્રશ્નોની જાણે તેના મન પર કાઈ જ અસર થવા પામી ન હેાય તેટલે સ્તબ્ધ હતા.

શાન્તનુની આ સ્થિતિ જોતાં મંત્રી પણ વધુ લજ્જીત થતા હાય એમ કહી રહ્યો, રાજન, તમે ભલે શાંત રહ્યા, પણ હવે આડમા સંતાનને મહારાણી જળસમાધિ કરાવે તે ચલાવી લેવાશે નહિ . ' શાન્તનુએ પૂછ્યું, ' તમે શું કરશેા ?' . હા, જો તમે શાંત હશેા, નિષ્ક્રિય હોા તા હસ્તિનાપુરની ગાદીના વારસને માટે મારે મારે રાજ્યધ અદા કરવા પડશે. તેણે સંભળાવ્યુ. મત્રીના જવાબમાં દૃઢતા હતી તે શાન્તનુ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. મનેામન તેણે મંત્રીને તેની વફાદારી વિષે બિરદાવ્યા પણ ખરા. હજી પણ શાન્તનુ શાંત હતા. તે માત્ર મત્રીના ઉગ્ર ચહેરા સામે ટગર ટગર દૃષ્ટિપાત કરી રહ્યો હતા. શાન્તનુનું શાંત વલણ મંત્રીને અકળાવતું હતું, તેણે તરત જ સેવકને મહારાજાના દેખતાં જ હુકમ કર્યાં : ા, મહારાણીના મહેલની દાસીઓને મારા નામે તાકીદ કર કે, મહારાણી મહેલની બાર નીકળે એટલે મને તેની ત્વરિત