આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭
 

પિતામહ ૧૭

જાણ કરે.’ ' ' તમે શું કરશે, મંત્રીવ` ? ' શાન્તનુ જાણે મંત્રીની યેાજના વિષે ાણવા માંગતા હૈાય એમ પૂછી રહ્યો ને વધુ પ્રશ્નો કર્યા, મહારાણીને તમે અટકાવશેા ? એ રાજકીય અપરાધ નહિ ગણાય ? ’ જરૂર !' દૃઢતાપૂર્વક મંત્રી ખેાલ્યા, ‘ મહારાણીને હસ્તિના- પુરના રાજકુમારને જળસમાધિ કરતાં અટકાવતાં મહારાજ જો મને દેષિત ગણી દંડ દેશે તા હું ખુશીથી એ દંડ ભાગવીશ, પણ હસ્તિનાપુરની જનતા ભાવિમાં ન ધણિયાતી બને તે જોવા હું તૈયાર નથી, મહારાજ !' ને શીર નમાવી ફરી ખેાયેા, ‘ બેઅદખી થતી હાય તા માફ કરશે।.’ . હવે કાંઈ બાકી છે, મ`ત્રીવ ? ' શાન્તનુ પણ હવે વિચાર- ચક્રાવે ચઢયો હતા. મંત્રીના વચનાએ તેના દિલમાં પણ અજ પે પેદા કર્યાં હતા. ૮ ના, રાજન! વધુ પડતુ ખેલાયુ હોય તે! માફ કરશે.’ મત્રીએ નમ્રતાથી જવાબ દીધા. ખેાલતાં ખેલતાં તેની આંખામાંથી અશ્રુપ્રવાહ વહેતા થયા. તેણે ગદ્ગદ ક ંઠે શાન્તનુને માયતાં કહ્યું, ‘રાજન, આ શબ્દો મારા નથી. પ્રામનના હું પડવા પાડી રહ્યો છું.' શાન્તનુ પણુ હલબલી ઊઠયો હતા. મત્રીના વચનને તે મનમાં વાગાળતા હતા, પણ તેનો પાસે ાઈ ઉપાય ન હતેા. તેણે ગંગાની શરતને સ્વીકાર કર્યાં ત્યારે જ તેણે પરિણામેના વિચાર કરવા જોઈતા હતા, પણ ત્યારે ગંગાના રૂપે મઢળ્યા ને યૌવનનાં ફાગ ખેલતાં દેહને જ નજરમાં ભરી મેઢા હતા. તેને ભાવિ વિષે કાઈ કલ્પનાં પણ કરવાની જરૂર ન હતી. તે માત્ર ગ ંગાને જ ઇચ્છતા હતા, એટલે તેણે ગંગાની બધી શરતા માન્ય રાખી હતી. હવે તે શુ કરી શકે તેમ હતા ? ગંગાના પ્રથમ પુત્રના જન્મ વખતે તેણે ગંગાને સમજાવવાના પ્રયત્ન કર્યાં હતા, પણ ગંગા